________________
ધર્મ અને પંથ
પ્રિય બંધુઓ અને હેંના !
ધર્મ એ વિશાળ વસ્તુ છે. તે આત્માના સકળ સ્વરૂપને ખીલવવાન સાધના પુરાં પાડે છે. શ્રીહરિભદ્રસૂરિએ ધર્માંબિન્દુમાં કહ્યું છે કે धनदो धनार्थिनां प्रोक्तः कामिनां सर्व कामदः । धर्म एवापवर्गस्य पारंपर्येण साधकः ॥
ધન એ ધનના અને ધન આપવાવાળા છે, અમુક વસ્તુઓની કામના–ઈચ્છા કરનારને તેની કામના પુરા કરનાર છે અને ધર્માં જ સ્વર્ગ આદિ આપી પરપરાએ મેાક્ષના દાતા છે. ધર્મ આ પ્રમાણે વિશાળ અને વ્યાપક હાય છે, પણ તેનું વ્યાપક સ્વરૂપ ભૂલીને મમત્વને વશ થઈ કે કાગ્રહથી નાની અને મીન મહત્ત્વની બાબતાના સંબંધમાં પથા ઉભા થયા છે. પથે! મર્યાદિત બને છે, અને એક પથવાળા બીજા પૃથા ઉપર આક્ષેપ કરે છે, અને તેમાંથી ઝડા અને વેર વિરાધ પ્રકટે છે.
કોઇ ચેાથને દિવસે સાંવત્સરિક પ્રતિક્રમણ કરે અને કાઈ પાંચમને દિવસે કરે, પણ જ્યાં સુધી બંને પક્ષવળા આખા વર્ષમાં કરેલાં પાપનું પ્રાયશ્ચિત કરે, અને ખીજાએ પ્રત્યે થયેલા વિરાધ કે અવિનયની ક્ષમા આપે અને માગે, ત્યાંસુધી બંને પક્ષા માનને પાત્ર છે. પ જ્યાં ખીન મહત્ત્વની વસ્તુને પ્રધાનપદ આપવામાં આવે છે, ત્યાં ધર્મભાવના ઊડી જાય છે.
શ્વેતાંબર અને દિગંબર બન્ને જૈનધમના પંચામાં ૯૫ ટકા જેટલી સમાનતા છે. બંને ધર્માં શ્રીમહાવીર પ્રભુને, નવતત્ત્વને
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org