________________
-
તપ અને પરિષદ્ધ એ શું છે ?
૫૧
અન્યાયના વિજય માટે સૈનિકાની જરુર હાય ત્યારે તે ધર્માંયુદ્ધમાં એ પરિષહસહિષ્ણુએ જ માખરે હાવા જોઈએ. એમ તે કાઈ નહિ કહે કે દેશની સ્વતંત્રતા તેમને નથી જોઇતી કે નથી ગમતી ! અગર તા એ સ્વતંત્રતા મળ્યા પછી તેઓ પરદેશમાં ચાલ્યા જશે. વળી એમ પણ કાઇ નહિ કહી શકે કે આવી શાંત સ્વતંત્રતા વધારેમાં વધારે સહુન કર્યો વિના મળી શકે. જો આમ છે તે આપણી ફરજ સ્પષ્ટ છે કે આપણે—ખાસ કરી તપ અને પરિષહ સહેવાની શક્તિ ધરાવનાર– દેશકામાં વધારે ભાગ આપીએ.
લડાઇ મારવાની નિહ પણ જાતે ખમવાની છે. જેલા હાય કે ખીજું સ્થળ હાય, આજનું યુદ્ધ બધે જ સહન કરવા માટે છે. જે સહન કરવામાં એક્કો અને તપ તપવામાં મજબૂત તે જ આજના ખરા સેવક. બહેન હૈ। કે ભાઇ હા, જે ખમી ન જાણે તે આજ કાળા આપી ન શકે. જૈન ત્યાગી વર્ગ અને ગૃહસ્થ વર્ગ ખીજાને મારવામાં નહિ પણ જાતે સહન કરવામાં પેાતાને ચડિયાતા માને છે, અને ખીજા પાસે મનાવે છે. એટલે તેની આજના યુદ્ધપરત્વે તેમાં ઝુકાવવાની એવડી ફરજ ઉભી થાય છે. કાઈ સાચેા આચાર્ય કે સામાન્ય મુનિ, કલાલને અને પીનારને સમજાવતાં શાંતિ અને પ્રેમથી સમજાવતાં જેલમાં જશે. તા ત્યાં તે જેલ મટી એને માટે અને બીજાને માટે તભૂમિ બનશે. લૂખુ પાખું ખાવા મળશે, જાડાંપાતળાં કપડાં મળશે તા એ એને અધરું નહિ પડે, કારણ કે જે ટેવ વલ્લભભાઈ જેવાને કે નહેરુ જેવાને પાડવા પડે છે તે ટેવ જૈન ગુરુને તા સ્વતઃસિદ્ધ છે. વળી જ્યારે તેશ્વરથી નીકળ્યા ત્યારે જ કપડાંના પરિષષ્ઠ તેણે સ્વીકાર્યો છે. હવે જો ખાદી પહેરવી પડે તે એમાં એણે ધારેલું જ થયું છે, વધારે કશું જ નહિ. વધારે તા ત્યારે થયું કહેવાય કે જો એ ખાદીની અછતને લીધે તદ્દન નગ્ન રહે અથવા લગેટભર રહી ટાઢ, તડકા અને જીવજંતુને ઉપદ્રવ સહન કરે. પણ આ ધાર્મિક દેશની એટલી અપાર ભક્તિ છે કે તે જાતે નમ્ર રહીને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org