Book Title: Parvatithi Nirnay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Jain Dharm Prabhavaka Samaj Ahmedabad

Previous | Next

Page 15
________________ તિથિચર્ચાના આવેલા કહેવાતા નિર્ણય અંગે શાસન માન્ય ખીજા પૂ. આ. મહારાજો આદિ શું મત ધરાવે છે તે જણાવવા અનેક આચાર્ય મહારાજો આદિ તરફથી મળેલા અભિપ્રાયા આ પુસ્તકની અંદર દાખલ કર્યા છે. ધર્મનિષ્ઠ—ન્યાયપ્રિય-યાવૃદ્ધ શેઠ શ્રી સુરચંદભાઇ પી. બદામી જજ સાહેબ અને શ્રો જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક કેન્ફરન્સના પ્રમુખ છેટાલાલ ત્રીકમલાલ પારેખ આદિનાં અમારી સસ્થાને મળેલાં મનનીય અને માનનીય નિવેદનો આ ગ્રંથમાં પ્રગટ કરવામાં આવ્યાં છે. જે વાંચકની વિચારાષ્ટિ પર પ્રથમ તકે સુંદર વેષક પ્રકાશ પાડે તેમ છે, પ્રથમ તા આ પુસ્તક– તિથિચર્ચા બાબતમાં જનતા યેતેજ સારાસારનો સ્વયં વિચાર કરી લે એટલા પુરતું જ આવશ્યક સાહિત્ય વસાવીને પ્રસિદ્ધ કરી દેવું ઉચિત માન્યું હતું, પરંતુ પાછળથી નિર્ણયકાર જોડે કરેલ ગરબડની સાબિતિ આપનારા અનેક વ્યક્તિના અનેક હસ્તલિખિત પત્રા, સાધનો અને પુરાવાઓ મળતાં એ મુળ આશયને ગૌણુ કરીને ‘ નિર્ણયમાં ગરબડ થઈ જ છે? એમ ચક્કસ આશય પુરઃસર આ અનુપમ પુસ્તક સમાજને ચરણે ધરીએ છીએ. તિથિસાહિત્યના દાન સમા પુસ્તકરત્નને અમારી સંસ્થા, સંપૂર્ણ જવાબદારીના ખ્યાલ સાથે સેકડો વર્ષોંથી પૂર્વાચાએ આચરેલ અને પ્રચલિત શાસ્ત્રાનુલક્ષી પરપરાના રક્ષણ અર્થે શાસનમાન્ય પૂર્વ આચાર્ય દેવેશ અને મુનિવરાના પૂર્ણ સહકાર પૂર્વકના ઉપકાર પામીને પ્રસિદ્ધ કરવા સમથ બની છે. આ પુસ્તકમાં એકનિષ્ઠાથી તન-રૂમન અને ધન સમર્પણુ કરીને ખચ્ચે વર્ષ પર્યંત રાત દિવસ અવિરત જહેમત ઉઠાવનાર અમારી સંસ્થાના માનદ પ્રમુખ શેઠ શ્રી ચીમનલાલ મગળદાસના અમે આભાર માનીએ છીએ. શાસનની આ સમાચારીના રક્ષણુરસિક કપડવજ નલાલ ડાહ્યાભાઈ જય ત મેટલવાળા આદિ અનેક આ પુસ્તકરત્નની નિષ્પત્તિને માટે પેાતાની પુણ્ય કમાઇનો જે સશ્ર્ચય કર્યો છે તે સર્જ ખુબજ અનુમેદનીય છે. આ પુસ્તકને સાદ્યંત તૈયાર કરવા માટે પેાતાના બુદ્ધિ વૈભવનો દી - કાળ પર્યંત પ્રસન્ન ચિત્તે ભાગ આપી પુસ્તકને સર્વાંગ સુંદર બનાવનાર પંડિતવય શ્રી સત્કૃતલાલ અવેરચંદનો આભાર કર્દિ વિસરી ન શકાય તેવા છે. આ પુસ્તકની અંદર રજુ કરવામાં આવેલ દરેક સાહિત્ય અનેક સ્થાનેથી--અનેક પાસેથી અને અનેક શાસ્ત્રોમાંથી નિપુણ બુદ્ધિએ અને સતત કાળજી, લાગણી અને લાગવગ પૂર્વક મેળવવામાં તેઓશ્રીનો ફાળા અજોડ અને અપૂર્વ છે. શાસન વિડંખકનેાના ક્રૂર હાથે થયેલ નિર્ણયની ગરબડને અંગે પારા Jain Education International નિવાસી શેઠ ચીમસુશ્રાવક શ્રીમંતવરાએ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 524