________________
૭૫
એ કુંતિ, પછી ત્યાંથી નીકળે હું થોડા દિવસમાં અહી આવી પહોતો; અને તે સારી વધામણી ને લઈ આવેલા અનુચર પછી હું અહીં ભેટ લઈ આવી પહોતો ત્યાં સુધીનું સર્વ વૃત્તાંત તમને કહ્યું,
અને પ્રથમ થએલું વૃત્તાંત પણ તમને કહ્યું. એવી રીતે કોરકના મુખથી પોતાના માવિત્રો વિષેની મક સર્વ હકીકત સાંભળીને કૃતિ દેવી મહા પ્રસન્ન થઈ થકી બોલી કે, હું કોક, તે અતિ ઉત્તમ મારા કો
કુળની કથા મારી પાસે નિવેદન કરી. તારા મુખથી માર માહેરની ચડતી સાંભળીને મને માર છે પુત્ર જન્મના હર્ષથી પણ અધિક હર્ષ થયો છે. હવે મારા ભાઈઓ જીવતા રહે તેમનો પરિ- છે
વાર સર્વ માહા આયુષ્યવાન થાઓ; એવી મારી આશીશ તેમને તું જઈ કહેજે,અવી રીતે કહી ) છે. તે કોરકન સારી રીતે કુંતિએ આદર સત્કાર કરી તેને યથાયોગ્યતાએ વિદાય કરો. પછી દિવસ- દિવસ માતાના વાત્સલ્ય રૂપ અમૃતના ગે યુધિષ્ઠિર કુમાર અવસ્થાને વ્યતીત કરવા લાગ્યો.
वसंततिलका वृत्तम्. अव्यक्तवर्णरमणीयवचः प्रवारोरिंखन् कदाचन कदाचन पादचारी; नव्योल्लसद्दशनहास्यमनोहरास्यः, कस्य प्रतिक्षणमभून्न मुदे कुमारः॥ १॥
અર્થ–કોઈ સમયે સ્પષ્ટ અક્ષરોના ઉચ્ચાર વિનાની રમણીય વાણી બેલે, કોઈ સમયે હસ્ત પાદાદિકે કરી અથવા ગૃષ્ણ ઉદાદિકે કરી રિંગણ કરે એટલે ઘસરવા માંડે અને કોઈ સમયે આ ઊભો થઈ હળવે હળવે પગળા ભરી ચાલવા લાગે, એવા નવીન લસિત દાંત યુક્ત મનોહર મુખ થP વડે હાસ્ય કરતાં કુમારને જોઈને તે ક્ષણને વિષે કોને આનંદ ન થાય. ૧
इति मलधारि श्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे महाकाव्ये कृष्णनमिजन्मद्वारिकास्थापने युधिष्ठिरजन्मवर्णनं नाम द्वितीयः सर्गः ॥२॥
અથ શ્રી તૃતીય સર્ગ પ્રારંભઃ તદનંતર ધર્મરૂપ કલ્પવૃક્ષના ફળની પ્રાપ્તિ થવાની ઈચ્છા કરનારી કુંતિએ નાશિક્ય નગરમાં શ્રીચંદ્રપ્રભ સ્વામી આઠમા તીર્થંકરનું એક દેવાલય બંધાવ્યું. તેમાં નાના પ્રકારના મણિઓ ) જડાવ્યા તેઓને એવો પ્રકાશ પડતો હતો કે, અંધકારનો નાશ કરવાને અર્થે તે બધા જાણે છે દીપક પટવી રાખ્યા હોયની! દીપકો તો માત્ર શોભાને અર્થે કરવા પડતા હતા. એમ સર્વ પ્રકારે અને છે સુશોભિત દેવસ્થાન થઈ રહ્યા પછી કૃતિ પોતાની ભક્તિની વૃદ્ધિ કરવાના હેતુથી અથવા પોતે
કરાવેલા દેવસ્થાનની પ્રખ્યાતી થવા સારૂ તે જિન પ્રતિમાની પુનઃ પુનઃ આવીને પૂજા કરવા લાગી. તો ઈ ધર્મ કત્ય કરવાનું તો જેને વ્યસનજ પડી ગયું છે. એમ કરતાં કેટલીક કાલ ગયા પછી કુંતિને છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org