Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 577
________________ ૫૬૯ છે આ શ્રીકૃણબંધુના મૃત્યુએ અત્યંત દુઃખપીડિત એવો હું, કોણસ્થળે પોતાના હિતમાટે પ્રવૃત્ત અને થાઉં?” એવું સાંભળી તે દેવ ભાષણ કરતો હતો કે, “હે ભ્રાતા રૈલોક્યના કલ્પવૃક્ષ, અને દુઃખથી પ્રાપ્ત થનારી પીડાનો નાશ કરનાર એવા શ્રીમીશ્વરભગવાન છે જ. કલ્યાણરૂપ અમૃતની વૃષ્ટિ માટે કેવળ વસ્તુ એવી દક્ષાને તે શ્રીમીશ્વરભગવાનના સમીપભાગનવિષે ગ્રહણ કરી શાશ્વત એવી સુખસંપત્તિનો ઉપભોગ કરી એવી તે સિદ્ધાર્થની વાણીને “બહુ સારું એમ કહી સ્વી(4' કાર કરનારા અને અત્યંત નમ એવા તે બળભદ્ર તે સિદ્ધાર્થયુક્ત હોતા થકા શ્રીકૃષ્ણના ' અગ્નિસંસ્કારાદિક ઔર્વદેહિક કર્મને કરતા હવા. ત્યારપછી તે બળરામ સંયમવિષે જેનું ચિત્ત અત્યંત ઉત્સુક છે; એવા જ્યાંસુધી થયા, જે Sણ એટલામાં જ વિદ્યાધરનામે મુનિને પોતાના અગ્રભાગે અવલોકન કરતા હવા. અર્થાત સંયમમાટે ઉત્સુક એવા તે બળભદને મીશ્વરભગવાન જાણીને તે બળભદને બંધ કરવા માટે વિદ્યાધરમુનિને આજ્ઞા કરી છતાં ઉપદેશ કરવા માટે પ્રાપ્ત થએલા તે મુનિને તે બળરામ જોતા હવા. પછી તે મુનિને તે રોહિણપુત્ર બળભદ, કિંચિત સામા જઈઅને વંદન કરી, હર્ષ કરી પ્રાપ્ત થએલો જે ઉત્કર્ષ-તેણે કરી જેમનું મન યુક્ત છે, એવા હોતા થકા સ્વાગત પ્રશ્નને કરતા હવા. તે સમયે છે તે મુનિ પણ બોલ્યા કે, “હે ભદ: mતના કલ્યાણકારક એવા જે શ્રીમીધરભગવાન-તેણે 1) | તારા મનને જાણીને તને બોધ કરવા માટે મને આજ્ઞા કરતા હવા; એ માટે પુણ્યસંપત્તિની પુણતા a કરવા માટે અભીષ્ટ એવાં કમને તું કર. આજ સમય તારા દુષ્કર્મોની શ્રેણીના મર્મના છેદ માટે છે સમર્થ છે એ પ્રમાણે તે વિદ્યાધરમુનિની વાણુએ અતિ પહિત કરેલા એવા તે બળભદ & તક્ષણ સર્વસાવદ્ય કર્મની વિરતિને પામતા હવા; અર્થાતચરિત્રગ્રહણકરતા હવા. અને થાકાલમાં તે વિદ્યાધરમુનિના મુખથકી શ્રવણ કરેલાં જે અતિ રહસ્ય-તેઓને જાણનાર પણ થયા. કારણ સ્વભાવે કરીને જ સુજ્ઞ એવા જે પુરૂષ, તેઓને કોઈપણ જ્ઞાનને વિષે ઘણા સંસ્કારની અપેક્ષા નથી. ત્યારપછી યથાયોગ્ય એવા પટઅબ્દમાદિક તપને આચરણ કરતા થકા મૂતિકા અને સુવર્ણ-એ(એવિષે જેના અંતકરણને ભાવ સમત્વ પામ્યો છે એવા, અને નિરંતર સમતરૂપ અમૃત ઘો તે કંડવિષે જે સ્નાન, તિવિષે તત્પર એવા હોતા થકા તે બળભદઅત્યંત સુખી એવા દેવલોકને ? પણ કલેશયુક્ત માનતા હવા. અને શરીરને વિષે પણ અત્યંત વિરક્ત, આયુષ્યવિષે પણ પ્રેમરS હિત, શત્રુનવિષે પણ સમબુદ્ધિ ધારણ કરનારા અને અરણ્યાદિકનેવિષે પણ વ્યાપાદિકોથી ) એ નિઃશંક એવા હોતા થકા નાના પ્રકારના ધર્મામૃતમય અને શાંત એવા વચનતરંગોએ જ્યાં તે ત્યહાં નાનાપ્રકારના લેકોને ઉપકાર કરતા થકા અરણ્ય, નગર, ગ્રામ, બેડ-એ વિષે વાયુ- તે સરખા અપ્રતિબદ્ધપણે અનાસકત થઈ તે બળભદ્ર સંચાર કરતા હતા. તે સમયે નિરંતર તે બ- ) ૧૪ ૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596