Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 575
________________ પ૬૭ છે અને તે સ્થળે દુષ્ટ ચિત્ત એવું જે આ દૈવ-તેને પરાભવ કરીએ. હે ભાઈ! તું ઘણાકાળપર્યંત Sઅરણ્યમણે સંચાર કરી શ્રમ પામવાથી તને નિદાસુખનો લોભ હોઈને આ વનનો ત્યાગ કરવા પર છે માટે તું ન ઈચ્છતા હોયતો, આ જ છાયાયુક્ત એવા અરણ્યમયે આપણ અહીં જ રહીએ. િઈત્યાદિક નાનાપ્રકારના વારંવાર પ્રલાપ કરતા થકા તે બળભદ તે દિવસને અને તે રાત્રીને ત્યાંજ તો છે નિર્ગમતા હવા. બીજે દિવસે પ્રાત:કાળે નાના પ્રકારના વચનોએ કરી તે શ્રીકૃષ્ણની પ્રાર્થના કરતા ? (' થકા તે શ્રીકૃષ્ણને “જીવતો છે એવું માનીને, અને તેને પોતાના સ્કંધ ઉપર આરોપણ કરી છે છે, ત્યાંથી બળરામ આગળ ચાલ્યા. પછી અંધવિષે જેમણે શ્રીકૃષ્ણ ધારણ કરો છે, અને બંધુના ) સ્નેહે કરીને અત્યંત વિહલ એવા તે બળભદ નદીઓ, પર્વત અને અરણ્ય-એઓનેવિ રાત્રીદિવસ સંચાર કરતા હતા. અને વનસંબંધી વૃક્ષોના પુષ્પોએ કરી પ્રતિદિવસે શ્રીકૃષ્ણની પૂજા કરતા હતા. એ પ્રકારે કરી બળરામ તે અરણ્યમયે પર્યટન કરતા થકા છ માસને અતિક્રમણ કરતા હવા; એટલામાં મેધે કરીને સર્વ દિશાઓને નીલવર્ણ કરનારી, અને નવીન એવા અંકુરોની ઉત્પત્તિએ પૃથ્વીમંડળને પણ નીલવર્ણ કરનારી એવી વસ્તુ પ્રાપ્ત થતી હતી. તે તુમયે એક દિવસે પાષાણમય એવા પર્વતના અધ:પાતે કરી ચૂર્ણ થએલા એક રથ પર આરોહણ કરીને તે (D રથને સજજ કરનાર એવા કોઈ એક સારથિને બળરામ અશ્લોકન કરી ભાષણ કરતા હતા કે, 9. (D“હે મૂઢ! અત્યંત ભગ્ન થએલા આ રથને વિષે સજજ કરવા માટે તારે આ શે વ્યર્થ શ્રમ છે? તો એવાં બળરામનાં વચન સાંભળીને તે સારથિ ભાષણ કરતો હતો કે, “સહસ્ત્રાવધિ યુદ્ધવિશે ) કી જય પામનાર પણ આ તારે બંધુ સાતકાળે ચરણનેવિશે બાણપ્રહાર કરી મરણ પામે છતાં તે એ જે સર્વ જીવોમળે જીવંતસ્થિતિને પામનારો છે, તે ખંડ ખંડ થઈ ગએલો એવો પણ આ રથ કેમ ચાલનાર નહીં!” એવાં તે સારથિનાં વચન સાંભળીને “અરે મારે બંધુ શું મરણ પામ્યો છે? તુજ મૂખર્ષે ઈત્યાદિક પ્રકારે કરી તે સારથિની નિંદા કરતા થકા, અને કુટિલ દૃષ્ટિએ તેની 8) પ્રત્યે અવલોકન કરતા થકા તે બળભદ આગળ ચાલ્યા. એટલામાં કોઈ એક સ્થળે એક પુરૂષ છે શિલાનવિષે કમલિનીના બીજનું પણ કરે છે; એવું જોઈને હસતા થકા ઉચ્ચશબ્દ કરીને તેપ્રત્યે બળરામ ભાષણ કરતા હવા કે, “હે મૂર્ખાબુદ્દે! અત્યંત કઠણ એવા પાષાણુનવિષે સહસ્ત્રાવધિ ય- ૧) ત્નોએ કરી કમલિની અંકુરને પામશે શું? તે બોલ્યો કે, “આ તારે બંધુ જે જીવંત થશે તે Sજ અતિ કણ એવા પાષાણનેવિષે પણ આ કમલિની અંદર પામશે.” કિંચિત હાસ્યયુક્ત એવી અને વક્રોકિતએ તેની અવજ્ઞા માટે જેમનું ચિત્ત તત્પર છે, એવા તે બળભદ પછી ત્યાંથી * આગળ ચાલ્યા; તે એક ઠેકાણે દાવાનળે અત્યંત દગ્ધ થએલા વૃક્ષને સિંચન કરનાર કોઈ એક Sી માળીને અવલોકન કરીને તે પ્રત્યે ભાષણ કરતા હતા કે, “હે મૂઢ, તારી દુષ્ટબુદ્ધિને ધિક્કાર છે. ( રૂછી ૬૬૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596