Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 596
________________ 588 @ . ज्ञानैकमयमूर्तिनामस्मिन्नवरसान्विते // श्रीरत्नचंद्रसूरीणांमज्ञयाकतकायितं // 11 // અર્થ–પછી નરએયુક્ત એવા આ ચરિત્રરૂપ ઉદકનેવિષે જ્ઞાનૈકમયમૂર્તિ એવા જે 6. શ્રીરત્નચંદસૂરિ, તેની બુદ્ધિએ આ ચરિત્રવિષે કતલસરખું આચરણ કરવું. એટલે કતક નામક વક્ષના ફળનું ચૂર્ણ જેમ માટીએ ડોહોળાઈ ગએલા પાણીને નિર્મળ કરે છે; તેમ આ પાંડ- વચરિત્રરૂપ જળ તે શ્રીરતનચંદસૂરિની બુદ્ધિએ શુદ્ધ કરવું. એવો ભાવાર્થ. / 11 प्रीत्यावलोकनेनैव कर्णक्रीडेनवातिथेः // कर्तुमातिथ्यमर्हति ग्रंथस्यास्यमनीषिणः // 12 // અર્થ –એ માટે બુદ્ધિમાન પુરૂષ, આ પાંડવચરિત્ર ગ્રંથરૂપ અતિથિનું પ્રીતિએ, અવલોS કને, અને શ્રવણરૂપ વિનોદે આતિથ્ય કરવા માટે યોગ્ય છે. . 12aa ત થ દ વ સમHI, II ) @S 2059 / इति मल्लधारी श्रीदेवप्रभसूरिविरचितस्य श्रीपांडवचरित्रनामक महाकाव्यस्य अष्टादशसर्गास्तेषां भाषांतरंच તમાતા *XQરી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 594 595 596