Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 595
________________ श्रीदेवप्रभसूरिर्वभूवतच्चरणकमलरोलंच: ॥ येनकलैः कीर्तिरवैरनिशं मुखरीकृतं भुखनं ॥ 11 અર્થ-ત્યારપછી તે શ્રીમુનિચંદ્રસૂરિના ચરણકમળની પરાગ સેવન કરનારા ભ્રમરજ જાણે હોયના! એવા શ્રીદેવપ્રભસૂરિ થયા. જેણે મધુર એવા ગુંજારવ શબ્દે સંપૂર્ણ જગત નિરંતર શબ્દયુકત કચુંછે. ॥ ૭॥ आर्यावृत्त. मुनिचंद्रसूरिरिप श्रीदेवानंद सूरयो भूवन् ॥ स्तोत्रायद्गुणानां ध्रुवंनवेधाअपि सुमेधाः || ८ || અર્થ અને તેથી મુનિચંદ્રસૂરિના પટ્ટનેવિષે શ્રીદેવાનંદસૂરિ થયા. જે શ્રીદેવાનંદસૂરિના ગુણનું સ્તવન કરવા માટે બ્રહ્મા પણ નિશ્ચયે કરીને બુદ્ધ્િમાન થનાર નથી, ॥ ૮॥ शार्दूलविक्रीडितवृत. तेषांकल्पतरुस्त्रिविष्टपगवीचितारमवैहासिका ॥ हदेशात्कविमार्गवल्गनकला नै पुण्यन्यैरपि ॥ श्रीदेवप्रभ सूरिभिः स्तनुभवांपांडेोचरित्रं कृतं ॥ ज्ञेयं द्विबुवादिशिष्यहृदयोर्ला सामग्र्यंततः ॥ ९ ॥ અર્થ તે થીદેવાનંદસૂરિના કલ્પવૃક્ષ, અને ત્રૈલોકચની કામધેનુ, અને દેવોના ચિંતામણિસરખા એવા જે શ્રી અરિહંતદેવ, તેમની આજ્ઞા પ્રમાણે જે પણ-કવિતામાર્ગનું વર્ણન અને કળાનિપુણતા–એએ કરીને રહિત એવા પણ શ્રીદેવપ્રભસૂરિએ આ પાંડવચરિત્ર કરશું; તે શ્રી અદ્ભુતદેવના જે દેવમનુષ્યાદિક શિષ્ય, તેઓના હૃદયને આનંદ અર્પણ કરનારૂં થયું. એ માટૅ આ ચરિત્રશ્રેષ્ટ જાણવું. ॥ ૯॥ Jain Educationa International अनुष्टुप्रवृत्त. यशोभद्रसूरीणां तथावव्यापृतादृशः ॥ यथैतत्सर्वं विद्वल्लोकविलोक्यतां ॥ १० ॥ અર્થ—ત્યારપછી શ્રીયશોભદ્રસૂરીની દૃષ્ટિ, આ પાંડવ ચરિત્રનેવિષે એવો શોધત વ્યાપર કરતી હવી કે, જેમ આ ચરિત્ર સંપૂર્ણ વિદ્વાન લોકોને અવલોકન કરવાની યોગ્યતાપ્રત્યે પામ્યું. ।। ૧૦ । For Personal and Private Use Only ૫૮૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 593 594 595 596