Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 579
________________ ૫૧ P કિત એવા, અને સર્વે સામગ્રી સહિત એવા દેવ સહવર્તમાન ગમન કરનારા ઇંદ્રાદિક લોકપા- રે Sલની જેમ પુરવાસી લોકોએ અને પરિવાર લોકોએયુકત જે સામંત, અમાત્ય અને મંત્રી-એઓએ ? અનુગમન કરેલા, અને પોતાના હસ્તારો કરીને સમર્પણ કરેલાં જે રત્ન-તેઓએ કરીને વાચકોના સમુદાયને તૃપ્ત કરનાર, અને જેઓની મોટી કાંતિ છે એવા તે પાંચ પાંડવો, પોતાના કોઅનુગમન માટે જેણીને મોટી ઇ છે, એવી દ્રૌપદી સહવર્તમાન પ્રવ્રજજાને સ્વીકાર કરવા માટે નીકળતા હવા. તે સમયે પોતાના વિયોગે ખિન્ન ચિત્ત એવી પુરસંબંધી હરિણાલિ સ્ત્રીઓનાં નેત્રયુકણે સહવર્તમાન ઉડાડેલા જે લાજકણ એટલે ધાણું પ્રમુખને સ્વીકાર કરતા થકા તે પાંડવો | નગરના બાહ્યોપવન પ્રત્યે ગમન કરતા હવા. ત્યારપછી દ્રૌપદી સહવર્તમાન તે પાંડવ ગનંદથી નીચે ઉતરીને રાજચિન્હોને પરિત્યાગ કરીને ધર્મષ નામે પ્રભુના સમીપભાગનવિષે પ્રાપ્ત થતા હવા. પછી મહાપ્રેમે કરીને તે મુનિના ચરણને વંદન કરીને ચતુર એવા તે પાંડવો પ્રાર્થના કરતા હતા કે “હે સ્વામિન, તમે પોતાના હસ્તપર્શ કરીને અમારાં મસ્તકને પવિત્ર કરો; અને દીક્ષાના દાન કરીને અમને કૃત્ય કૃત્ય ન કરશે એવી પાંડવોની વાણી શ્રવણ કરીને શ્રીમીશ્વર ભગવાનની આજ્ઞા સ્વીકારનારા અને ચતુર છે એવા તે ધર્મઘોષમુનિ, દ્રૌપદી સહિત એવા તે પાંડવોને દીક્ષા સમર્પણ કરતા હવા. તે સમયે હર્ષ ) (f) કરીને તે પાંડવોના શરીરને વિષે ઉત્પન્ન થના રોમાંચ-તે મિષેકરીને જાણે તેઓનાં શરીર- mો ના માંથી સર્વ પાતકો બહાર પાડીને નાશ પામે છે કે શું એવું ભાસવા લાગ્યું. ત્યારપછી તે પાંડવોનાં 5 આનંદાશ્રુથી ઉત્પન્ન થએલી જે નદી-તેના ઉદકે કરીને સિચન કરેલું પુણ્યરૂપ વૃક્ષજ પ્રકુલ્લિત થયું હોયના! એવાં તેઓનાં દીક્ષા ગ્રહણ કરેલાં અંત:કરણ આનંદના અતિશયને ધારણ કરતાં હવાં. તે સમયે માર્તિમંત એવાં પાંચ મહાવ્રતના અનુલક્ષે કરીને રહેનારી મૂર્તિમતી ક્રિયા જ છે ક જણે હાયના! એવી તે પાંચ પાંડવોના અનુલક્ષે કરીને ગમન કરનારી અને જેણએ વ્રત સ્વી કાર કરે છે, એવી તે દ્રૌપદી શોભતી હતી. ત્યારપછી “કલ્યાણરૂપી સંસાર છે એવું જણ( નારા સંપર્ણ પુરવાસી લોકો અને પ્રધાનાદિક લોકો તે પાંડવોને વંદન કરીને હળવે હળવે પોતે જ પિતાના ગહપ્રત્યેગમન કરતા હતા. ત્યારપછીત પાંડવો પણ તે ગુરૂના સમીપભાગનેવિ ક્રિયાક્રમને અભ્યાસ કરતા થકા પોતાના શરીરનેવિષે પણનિરિચ્છ થઈને પૃથક પૃથકદેશનેવિવિહાર કરતા હવા. પછી આનંદકરી પ્રકશિત થએલા જે મનોભાવ, તેજ જાણે પરિવાર–તેઓએ સેવન કરેલા, અને નિરંતર પ્રશમરૂપ અમૃતના પ્રાશને કરીને જે તૃપ્તિ-તેણે કરી શોભનાર તે પાંડવો ઇંદિય રૂપ દુકોની વાણીને કિંચિત પણ ન સાંભળતા થકા, અને આલસ્યાદિક નિદકોના અભિલાષને ) દૂરથી પરિત્યાગ કરતા થકા, અને નિદારૂપ સ્ત્રીના મુખકમળપ્રત્યે કદીપણ ન અવલોકન કરતા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596