Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 590
________________ ૧૮૨ - ણ્યનું ઉલ્લંધન કરનારી છતાં પણ જે પાંડવ ચરિત્રરૂપ અરણ્યનેવિષે સંચાર કરવા લાગી છતાં પદ્મ પદ્મનેવિષે શ્રમ પામ્યા સરખીજ જાણે હોયના! તેમ વિશ્રામ પામીને જે પરસીમાછે, તે પ્રત્યે આશ્રય કરતી નથી. ।। ૨૭૫।। एतस्य स्तुतये कुन्हालतया जिह्वांतयोगासना ॥ न्यध्यास्ते कावे मंडलस्य नियतं देवी गिरामीश्वरी ॥ कुंठयंत कनीयसोप कवितुं येऽन्यप्रबंधान्मुहुः ॥ स्तेप्यस्मिन् किमपि प्रगल्भवचसो वाचस्पतीयांतेयत् ॥ २७६ ॥ અર્થ-આ પાંડવોનુંચરિત્ર જેછે તેની સ્તુતિનેમાટે કૌતુર્ક કરીને સરસ્વતીદેવીજ જાણે કવિસમૂહના જિગ્ડાગ્રરૂપ યોગાસન ઉપર બેસી રહેછે. કારણ કે અન્ય ચરિત્રોનેવિષે સ્વલ્પ પણ પ્રબંધોની કવિતા કરવામાટે જે કવિઓ વારંવાર કુંતિ થાયછે, અર્થાત અટકી જાયછે તેવાકવીઓ પણ આ ચિત્રનેવિષે જેનાં અંતકર્યું અને પ્રૌઢ વચનો છે, એવા હોતા થકા આ ચરિત્રનું વર્ણન કરવાને મૃડસ્પતીસરખા ભાસેછે. ।। ૨૭૬।। एतस्मिन् व्यवहार कोशलमिह व्युत्पत्तयः प्रश्रय ॥ प्रायेषु प्रसरं गुणेषु दधते वैदग्ध्यमस्मद्गिरः ॥ अस्मिन् संवनन प्रपंचपटिमा कीर्तेरुदारक्रम || स्त्रैलोक्याभयदानपीनमहिमा धर्मोप्यमुष्मिन् परं ॥ २७७ ॥ અર્થ આ પાંડવચરિત્રનેવિષે વ્યવહારનું કૌશલ્ય કહેલું છે; અને વ્યુ、 ી એટલે ન્યુત્પન્ન થવાનું કારણ અથવા શબ્દોત્પત્તિ તે પણ કહેલી છે, અને નમ્રતાદિક ગુણ પણ કહેલા છે. તે મધ્યેજ અમારી વાણી, ચાતુર્યે ધારણ કરેછે. અને આ ચરિત્રનેવિષે ચારિત્રાદિકના વિસ્તારનું કુરાળપણું અને કીર્તિનો ઉદાર એવો જે ક્રમ તે વર્ણન કરચો છે, અને ત્રૈલોકયના અભયદાને કરીને જેનો મહિમા પુછે એવો ઉત્તમ ધર્મપણ કહેલો છે. ॥ ૨૭૭૫ Jain Educationa International एकस्यापि महात्मनोस्ति चरितं यस्मिंस्तदप्यास्पदं ॥ कल्याणस्यन कस्ययत्पुनरलंचक्रुः स्वतेजोद्भूताः ॥ श्रीनेमिर्मुशली हरिप्रतिहरी पांडोः सुताः कौरवा ॥ भीष्मः कर्णकृपादयश्च बहवस्तस्यास्य किं ब्रूमेहे ॥ २७८ ॥ અર્થ—જે ચરિત્રમધ્યે મહાત્મા એવા એકપણ પુરૂષનું ચરિત્ર વર્ણન કરેલું હોય, તેપણ ચરિત્ર કોણ કલ્યાણનું સ્થાન થતું નથી? તો સર્વે કલ્યાણનું સ્થાન થાયછે. અને જે આ ચિર For Personal and Private Use Only www.jainulltbrary.org

Loading...

Page Navigation
1 ... 588 589 590 591 592 593 594 595 596