Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 588
________________ ૫૮૦ Aી કરીને તે શિબિકાનેવિષે સ્થાપન કરતે હવો. પછી સર્વ દેવો નિત્યદિશાવિષે રતનશિલા છે ઉપર ગશીર્ષ અને ચંદનાદિક કાષ્ટાએ કરીને ચિતાને રચતા હવા. તે દિશાનેવિષે શિબિકામાંથી ? છે પ્રભુના શરીરને લઈને તે ચિતાની પાસે શિબિકા ઉતારીને દેવો સહવર્તમાન ઈંદ પતિ તે શ્રીમીશ્વર ભગવાનના અગ્નિ સંસ્કારને કરતે હો. પછી પવિત્ર એવા ક્ષીરસમુદના પાણીએ તે ચિતાગ્નિ શાંત થયે છતાં દેવો, તથા રાજઓ, અને બીજા પણ સર્વજન-એઓએ પ્રભુના અને ' ધ્યાત્રિકોનું ગ્રહણ કરવું. ત્યાર પછી ઈદ, અગ્નિસંસ્કાર કરી પવિત્ર એવી તે રત્નશિલા તળા- છે. નેવિ શ્રી નેમિજિનેશ્વરના મંદિરનું નિર્માણ કરતા હો. ત્યારપછી તે મંદિર માં સ્થાપન કરેલી છે. શ્રીનેમિજિનેશ્વરની પ્રતિમા પ્રત્યે વારંવાર વંદન કરી અશ્રુ સહિત એવા દેવતા તથા રાજાઓ જ SS અને બીજજને-એઓના સમૂહ પોતપોતાના સ્થાન પ્રત્યે ગમન કરતા હવા. એ પ્રકારે વિદ્યાચારણ મુનિની વાણી શ્રવણ કરીને તે પાંડવો, દુઃખે કરીને શ્રવણ કરઆ વામાટે યોગ્ય એવી કોઈ એક દુઃખમય શોકદિશાને પામતા હવા; અને એવું ભાષણ કરતા 5 હવા કે, “અમારું ભાગ્ય સર્વથા વિપરીત છે; એ માટે અમને બલભદ્ર મુનિનો અને શ્રીમીલી' જર ભગવાનને પણ સંગમ થયો નહીં. જે પુરૂષોએ સ્વામિના હસ્તે દીક્ષાદાનરૂપ ઉત્સાહ ) A સંપાદન કર, અને નિરંતર સ્વામિના વાણીરૂપ અમૃતને જેઓ પ્રાશન કરે છે, તેઓજ આ (I/ જગતને વિષે સ્તુતિ કરવા માટે યોગ્ય, અને તેઓ જ લોયના ભૂષણરૂપ છે, અને તેઓનીજ તો તે માતા ધન્ય જાણવી; અને તેઓને જ જન્મ સફળ જાણો. તેઓમાં સ્વામિથીને મીશ્વરની 5 સાથે જેઓને નિર્વાણ મહિમા પ્રાપ્ત થયો તે તો ધન્ય મધ્યે ધન્ય, અને તે જ સાધુઓએ પણ સ્તુતિ કરવા માટે યોગ્ય જાણવા. હવે સાંપ્રતકાળે શ્રીમીશ્વર ભગવાને અમારો અભિપ્રાય ) જાણીને આ ધર્મઘોષ મુનિકને અમને દીક્ષા સમર્પણ કરાવી, તે કેવળ તેનું પારૂપ ભૂષણ છે. એટલાએજ અમારે કૃતાર્થપણું માનવું જોઈએ. અમારું આ પર્પવૃક્ષ, પ્રભુના વાણીરૂપ અમને જે સિંચન થયું હોતતો એ વાણી અને મન એઓને અગોચર એવા મોક્ષરૂપ ફળને ઉત્પન્ન (કરત; પરંતુ ભાગ્યશૂન્ય એવા પુરૂષોના મરથ સફળ થતા નથી. કારણ કે, દરિદિ પુરૂષને ) તે કદીપણ કલ્પવૃક્ષનો સમાગમ થતો નથી તેમજ ભાગ્યહીન એવા અમે શ્રીમીશ્વર ભગવાનને ) સમાગમ થયો નહીં. તે મથે અમોએ તો “સ્વામિનું દર્શન થયું છતાં કરણાં કરશું; અન્યથા & પારણુ કરનાર નથી.” એવો દુસ્તર અભિગ્રહ ગ્રહણ કરે છે. એ માટે પભિગ્રહને આગળ અંગીકાર કરીને નજીક પ્રાપ્ત થએલો જે આ વિમલનામક પર્વત-કેનેવિષે આરોહણ કરીને અમારા જ છે મનમાં જે અભિષ્ટ કર્તવ્ય છે તેને કરીએ. કારણ કે, આ પર્વતને વિષે પૂર્વ કોવ્યાવધિ પંડ. તા. 9) રીકાદિક મુનિઓ, પોતાનાં સર્વે કર્મોનો નાશ કરી મોક્ષને પામતા હવા. તે કારણ માટે આ છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 586 587 588 589 590 591 592 593 594 595 596