Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 587
________________ ૫૭૯ ચારણશ્રમણમુની ભાષણ કરતો હતો કે, “જેના કર્મરૂપતુઓ નષ્ટ થયા છે; એવો તે શ્રીમીયભગવાન, નજીક પ્રાપ્ત થએલા પોતાના નિર્વાણને જાણીને તે રેવતાકપર્વતનવિષે સમવસરણ કરતા હવા. તે એવી રીતે ક-રૂપુ, સુવર્ણ, અને માણિક્ય-એનાં જે પ્રકારત્રય-તેણે કરીને યુક્ત, અને નાના પ્રકારના મણિઓનો જે કાંતિસમૂહ-તેઓની ક્રીએ જેણે નગરનાં દાર લુપ્ત તેજ એવાં કરચ છે; અને જેનેવિષે એક અશોકવૃક્ષ છે, એવું છતાં તે એક અશેકવૃક્ષનાં સર્વ દેકાણે રત્નની ભિંતવિ ડેલાં પ્રતિબિંબેએ કરીને અશોકવૃક્ષોના વને જાણે વ્યાસજ હોયના! એવું ભાસનારું, અને આ દનું ઉપાદાન અને પુણ્યસંપત્તિનું મૂળ કારણ એવા તે સમવસરણને દેવ રચતા હવા. તે મધે ચારેદિશાઓને વિષે ઘણું માણિએ કરીને દૈદીપ્યમાન એવાં ચારસિં: હાસનને નિર્માણ કરતા હતા. ત્યારપછી દૈદીપ્યમાન જે ધર્મધ્વજ-તેણે કરીને જેનું આંગણું છે? છે શોભિત છે, અને પર્ણચંદના સરખું દૈદીપ્યમાન અને જ્યશીલ જે છત્રત્રય-તેણે કરીને શોભિત, . અને મર્યાદા પ્રમાણે જેના આસપાસના ભાગનેવિષે દેવ, અસુર, અને મનુષ્ય બેઠા છે, એવા તે પૂર્વ દિક્ષુખ સિંહાસનને શોભાવનારા, અને મોક્ષપ્રત્યે ગમન કરવાની ઈચ્છા ધારણ કરનારા તે શ્રમીશ્વરભગવાન સર્વ જગત ઉપર અનુગ્રહ કરે એવી ઈચ્છાએ ચિરકાળપર્યત ચરમની ધર્મદેશનાને કરતો હશે. તે દેશનાએ કરી તત્ક્ષણ બોધ પામેલા એવા કેટલાક લોકો વ્રતગ્રહણ કરતા હવા, કેટલાએક શ્રાવકપણને સેવન કરતા હતા, અને કેટલાએકોએ ભદકપણાને રવી- કાર કર. ત્યારપછી આસપાસ રહેનારા જે સાધુઓનાં શત- તેઓએ સહવર્તમાન તે થાનેમી- A વરભગવાન અશોકવૃક્ષની પાસે ગમન કરીને એકમાસપર્યત અનશનવ્રત કરતા હતા. ત્યારપછી 3 આષાઢશુદ્ધ અષ્ટમીનવિષે, જેને આરાય ભિન્ન ભિન્ન છે એવા શત્રુ પ્રમુખ પણ રૈલોક્યસંબંધી જન-શત્રુ પણ ત્યાગ કરીને સાધુ સહવર્તમાન ત્યાં પ્રાપ્ત થયા છતાં શૈલેસીકરણ કરનાર છે તે શ્રીનેશ્વરભગવાન સર્વ કર્મના સમૂહને નિઃશેષપણુપ્રત્યે પમાડતા હવા. પછી પૂર્ણ સહસ્ત્ર- CC વર્ષપર્યંત જેમનું આયુષ્ય છે, અને ઐક્યને વિષે સૂર્યના સરખો પ્રકાશ કરનાર તે શ્રીમીવર સ્વામિ, જે વિષે અવ્યાબાધ સુખ છે, એવી નિર્વાણ પદવી પ્રત્યે ગમન કરતા હવા. ત્યાર પછી તે તે પ્રઘન, અને સાંબાદિક મહાપરાક્રમી કુમાશે, અને તે શ્રીમીવરભગવાનના મહાશૂર એવા રથ- આ મ્યાદિક ભાઈઓ, શ્રીકૃષ્ણની કિમયાદિક આઠ સ્ત્રીઓ, બીજા ઘણા મુનિએ, અને રાજી ૭ મત્યાદિક ઘણી સાવીઓ-તેઓ પણ તેજ કાળે મોક્ષપદને પામતાં હતાં. તે સમયે મીશ્વર છે પ્રભુની માતા શિવાદેવી, અને પિતા સમુદવિજ્ય-એઓ સર્વ દશાએ સહવર્તમાન દેવત્વને ? પામતાં હતાં. તે સમયે શ્રીમીશ્વર ભગવાનના આજ્ઞાધારક મધ્યે મુખ્ય જે કુબેર, તે તત્ક્ષણ જ છે શિશિકાને નિમાણ કરતો હતો. પછી ઇદ, તે નમીવર પ્રભુના શરીરને યથાવિધિએ પૂજન ( Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596