________________
૫૭૭
કJ
) તે બળભદમુનિ તે રથકારના અધિપતિ પાસેથી ભિક્ષા ગ્રહણ કરવા માટે ઉઘુકત થયો. અને જે Sછે જેનું ચિત્ત આનંદયુક્ત છે એ તે રથકારોને નાયક પણ ભિક્ષાન્ન દેવા માટે ઉઘુક્ત થયો. ?
તે સમયે તે હરિ પણ એક દાતશિરોમણી, અને એક પાત્રશિરોમણી એવા તે બંનેને અવલોકન કરીને સંવેગે કરી પોતાના મનને વિષે એવી ભાવના કરતે હો કે અહો આજ આ વૃક્ષ છેદન 5 કરનાર કાને પણ અધિપતિ ધન્યછે!! કારણ કે જેને અતકર્ચ એવા આ પુણ્યન સમુદાય ” પ્રાપ્ત થયો!! અહો કોઈપણ કાળે સાધારણ મુનિને માટે પણ આદરપૂર્વક દાન કર્યું છતાં તે ' જ મોક્ષસંપત્તિ માટે થાય છે; તો પછી માસક્ષપણના પારણાની ઈચ્છા કરનારા બળભદમુનિ માટે )
આ રથકારધિપતિએ જે દાન કર્યં, તેનો મહિમા કેટલું વર્ણન કરે. હું તો એના સરખું પુણ્યસંપાદન કરનારા કોઈપણ તપને આચરણ કરવા માટે સમર્થ નથી. કારણકે આવા ભાવયુક્ત દાનકર્મ કરીને બંધક એવાં આ કર્મની મર્મગ્રંથી છેદન કરી જાય છે; એવા પ્રકારનું દાન દેવા માટે પણ હું આ જન્મનેવિષે સમર્થ નથી. કારણ કે આ મારો જન્મ તિર્યનિવિષે ઉત્પન્ન થએલો હોવાથી નિંદ્ય અને દાન કરવા માટે અસમર્થ છે; તે કારણ માટે ભાગ્યહીન એવો જે હુંતેને ધિક્કાર હો.” એ પ્રકારે કરીને તે હરિ વિચાર કરતો છતાં જેમની ભાવરૂપ સંપત્તિ છે, અને
જેમનું આયુષ્ય સમાપ્તિને પામ્યું છે, એવા તે બળભદમુનિ, રથકારાધિપતિ, અને હરિણએએના ty ઊર્વિભાગે પૂર્વ અર્ખ છિન્ન થએલું વૃક્ષ, વાયુનાવેગે પતન પામતું હવું. તે વૃક્ષના પતનપ્રહાર કરીને છે તે ત્રણેજણ મરણ પામતા હવા. પછી બ્રહ્મનામે કલ્પનવિષે તે ત્રણે જેમની સંપત્તિ સમાન છે .
એવા અમર એટલે દેવ થતા હવા. એ પ્રકારે કરીને તે બળભદમુનિ પ્રતિસ્થાનને વિષે તિક, મનુષ્ય, અને અમર-એઓને બોધ કરતો થકો સો વર્ષપર્યંત વ્રતપર્યાયને ધારણકરતે હો. તે કાળથી બળભદમુનિના સામર્થ્ય કરીને આ વન, જેનેવિષે સંપૂર્ણ કૃદ્ધિાપદો સંતવૃત્તિનાં છે એવું થતું હવું.
એ પ્રકારે કરીને ધર્મઘોષમુનિના મુખથકી તે બળભદમુનિની કથાને શ્રવણ કરીને ખેદે કરી જેઓનાં ચિત્ત વ્યાકુળ થયાં છે, એવા તે પાંડવો ફરી ભાષણ કરતા હતા કે આ પ્રકારે કરીને પ્રખ્યાત જે ચારિત્ર-તેણે કરી જેનો દેહ પવિત્ર છે, એવો તે બળભદમુનિ, અત્યંત ઐશ્વર્ય કરી મત્ત એવા અમોએ વંદન કો નહીં તે માટે અમને ધિક્કાર છે. જેની સર્વોત્કૃષ્ટ એવી વાત પણ કાને સાંભળી છતાં અમૃત કરીને પણ ન શાંત થએલા અંતરાત્માને સિંચન કરે છે, એવો સર્વ ગતનું કલ્યાણ કરનારા તે બળભદમુનિ અમારી દૃષ્ટિને ગોચર થયો નહીં અને જેણેકરી સર્વ mત આનંદમય થાય એવું તેનું દશનારૂપશ્રેય પણ, ભાગ્યહીન એવા અમને થયું નહીં. એ
માટે હવે સાંપ્રતકાળે શ્રીમીશ્વરપ્રભુના ચરણકમળપ્રત્યે જે અમે વંદન કરીએ તો અમારાં US સંપૂર્ણ પાતકો માટે લાંભળી દાન થશે અને એ વ્રતગ્રહણ પણ કૃતકૃત્યત્વ ધારણ કરશે; પરંતુ છે
છે
@ એં
સી
૧૪૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org