Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 583
________________ ૫૭૫ (૭) S ૐ વીર, અોપર આરહણ કરનારા સ્વાર, રથ પર બેસનારા રથી, અને હસ્તિઉપર બેસનારા છે, Sી મહાવતો એવી ચતુરંગ સેનાએ યુકત હોતા થકા તે રાજાઓ આ વનને વિષે પ્રાપ્ત થઈને તે મુ- છે નિના આશ્રમની આસપાસ જેવા આવીને રહ્યા; એટલામાં નિરંતર તે રામમુનિની ઉપાસના કરનાર સિદ્ધાર્થદેવે તે રાજાઓને ભયપ્રદર્શન કરવા માટે, અને તે બળભદમુનિનું રક્ષણ કરવા માટે અતિ ભયંકર એવા કોટડ્યાધિ સિંહ નિર્માણ કચા. તેઓને અવલોકન કરીને ભયચકિત ( એવી ચિત્રમાં લખેલી સેના સરખી જેઆની સેના સ્તબ્ધ છે, એવા તે રાજાઓ-જેઓનાં ચિત્ત ( ક્ષોભ પામેલાં છે, એવું છતાં પણ તક્ષણ તે બળભદમુનિને નમસ્કાર કરીને પાછા ક્તા હવા. ) છેતે દિવસથી નિસીમ એવા ઉપશમનેવિષેજ તત્પર એવા પણ તે બળભદમુનિનું સર્વ જગતમયે જ નરસિંહે એવું નામ પ્રખ્યાતિને પામતું હવું. ત્યારપછી શીતળપણએ ચંદનો પણ પરાભવ કર કરનારા એવા તે બળભદમુનિના ઉપશમને જેનાર, અને પ્રાણીસમુદાયનેવિષે અતિ એવા દયાદપણાને અવલોકન કરનારા અને જેનેવિ પિયાક એટલે તલનો ખોળ અને સુવર્ણ એબન્ને સમાન છે એવી નિરિશ્માને જાણનાર અને અમૃતને પણ જીતનારી એવી ધર્મવાણીને શ્રવણકર નારા એવા આવનમથે જે સર્વ વનસંબંધી પ્રાણી, તેઓ સ્વભાવે ક્રૂર છતાં પણ તે પોતાના પૂરસ્વજ, ભાવને ત્યાગ કરીને જેઓનાં ચિત્ત શમેકમાય છે એવાં હોતાં થકા બોધને પામતાં હતાં. કેટલાં છે " એક પ્રાણી સમકત્વને ગ્રહણ કરતાં હતાં, કેટલાક પ્રાણી દેશવિરતીને ગ્રહણ કરતાં હવા, કેટલાં તો છે. એક પતે ભદકરૂપ થઈને પાપકર્મને ત્યાગ કરતાં હતાં, કેટલાંક પ્રાણીઓ અનશનવ્રત 6 કરચાં, કેટલાએકોએ કાયોત્સર્ગ કરો, અને કેટલાંક પ્રાણી તે બળભદમુનિના સમીપભાગવિષે શિષ્ય સરખાં તે બળભદમુનિનું સેવન કરનારાં થયાં. તે સમયે તે બલભદમુનિને પૂર્વ ભવન સંબંધી કોઈએક હરિણ, પૂર્વ જન્મનેવિષે દેશના શ્રવણ કરવા માટે તેની પ્રીતિ હતી; ( એ માટે આ જન્મને વિષે તે બળભદમુનિની સંગતીએ જતિ સ્મરણ જ્ઞાનેકરી પોતાના પૂર્વ જન્મને સ્મરણ કરતો થકો જેની ભકિત કલ્યાણકારક છે એવો તે હરિણ, તે બળભદમુનિની ને નિરંતર ઉપાસના કરતો હતો. તે હરિણ તે વનવિષે વારંવાર ભ્રમણ કરીને તે બળભદમુનિના 2 - પારણાને માટે અન્ન ગ્રહણ કરનારા એવા તૃણકાષ્ઠાદિક હરણ કરનારાઓની આસપાસ ગષણા છે ક કરતો છતાં જે કાળે કોઈપણ ઠેકાણે અશ્વગ્રાહી એવા તે તૃણકાષ્ઠાદિના લઈ જનારા પ્રત્યે જુએ, કે Sા તે કાળે તે હરિણ ઉતાવળો બળભદમુનિ પાસે આવીને પ્રણિપાતાદિક સંકેત કરીને એવું ર છે ણા કે, “અમુક ઠેકાણે અન્ન લેઈ આવનારા તૃણકાષ્ઠારિહારક આવે છે. તે જાણીને બળઆ ભદમુનિ પોતાના સ્થાનનું વિસર્જન કરીને તે હરિના અનુલક્ષ્ય કરીને તેણે બતાવેલા માર્ગે ડો. 9) ગમન કરીને તે સાળંદિકો પાસેથી પ્રતિદિવસે ભિક્ષા ગ્રહણ કરે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596