Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 580
________________ ૫૭૨ છે, થકા અનુક્રમે દાદશાંગીને વિષે અધ્યયન કરનારા થતા હવા. પછી જેમ રસૈદના સંસ્કાર કરીને જ લોહરૂપ ધાતુ સુવર્ણપણાને પામે છે, તેમ તે પાંડવો યુરૂપ સંસ્કાર કરીને ઉત્તમ પ્રકારની ગીતશૈતાને પામતા હવા. તેમજ દ્રૌપદી પણ પ્રવર્તિનીના ચરણકમળપ્રત્યે ઉપાસના કરતી થકી અનુક્રમે તપ, જ્ઞાન, અને વિવેક એઓની પરમ સ્થિતિને પામતી હતી. ત્યારપછી તે પાડવોઅભિગ્રહ કરીને ઉત્કૃષ્ટ એવા તપને એવી રીતીએ કરતા હવા કે, જેણે કરીને મુક્તિરૂપિણી સ્ત્રી પણ તેઓના સંયોગે કરીને પોતાને પવિત્ર કરવા માટે ઈચ્છા કરતી હવી. તે સમયે શ્રીમાન એવો ) જે ધર્મરાજ તે, પોતાનો જે જ્ઞાન તેને “કામાદિક શત્રુઓને જીતનારે એ જાણીને મોહ- 1) રહિત અને અતળે એવા કોઈએક આનંદને પામતો હવો. ત્યારપછી ધર્મરાજાના શાંતિરૂપ , હિમસમુદાયના મહિમાનો ઉદ્ય નિરંતર એવો થયો કે, સર્વ જગતનેવિષે મહામોહરૂપ ગ્રીષ્મઋતુના ? આરંભને વ્યર્થ કરતો હશે. અર્થાત તે ધર્મરાજા પોતાના શીતળપણાએ કરીને જગતમાંથી મોહતાપનો નાશ કરતે હો. તે સમયે ધર્મરાજના ચિત્તરૂપ અંત:પુરપ્રત્યે ગ્રહણ કરવા માટે દોડનારા જે અંતરંગ કામાદિક શત્રુઓ, તેઓ કોણ વારૂં શાંતિરૂપ ખાઈને ઉટકમયે બૂડ્યા નહીં તો તે સર્વ કામરૂપ અંતરંગ શત્રુઓ બુડીને નાશ પામ્યા. ભીમસેનનું સત્ય એટલે બળ ) છે તે તે પૂર્વજ બાહ્યશત્રુઓએ દુષ્ય હતું, તેમજ સાંપ્રતકાળે તેનું કa એટલે ચિત્ત તે, અંતરંગ (1) (P એવા મહાદિક શત્રુઓએ પણ દુર્તવ્ય થતું હવું. તે ભીમસેન જેમ જેમ અરિષર્ગના નિગ્રહવિષે સમર્થ થયો, તેમ તેમ તે ભીમ પણ અત્યંત અભીમતાને ધારણ કરતે હ. (અહીંયાં ભીમ હોઈને અભીમતાને કેમ ધારણ કરતો હો એવી શંકા પ્રાપ્ત થઈ છતાં તેનો પરિહાર-મીન & સર્વ શત્રુઓને ભયંકર એવો પણ તે ભીમસેન અમીત શાંતતાને ધારણ કરતો હવો. એવો ) જાણવો) તે સમયે ભીમસેન શાંતિરૂપ ગદાએ કામાદિક શત્રુઓને એવો નાશ કરતે હો કે જેમ તે કામાદિક શત્રુઓનું ફરી નામ પણ કોઈ ઠેકાણે સાંભળ્યું નહીં. અર્જુન મુનિના તો તપોરૂપ ગાંડીવનું તાંડવ એવું ય પામતું હવું કે, જેણે જેનવાણીરૂપ ગાયોનો સમુદાય નિરૂપદવજ કરો. તે અર્જુન તે સમયે જાણે પ્રશમરૂપ બાણ કરીને સમતારૂપ રાધાવેધ કરીને પરમાનંદરૂપ સંપત્તિને હસ્તગત કરતો હશે. તે અર્જુન મુનિનો ધ્યાનરૂપ અગ્નિ એવો પ્રવૃત્ત થયો કે જેણે જ ક્રોધરૂપ કાને બાળીને ભસ્મ કરસ્યાં. નકુલનું તો તરૂપ સમુદથી ઉત્પન્ન થએલું જે મરૂપ ૫ અમૃત, તેણે કરીને સંપૂર્ણ બંદિયાધિષ્ઠાતા દેવ તપ્ત થતા હવા. તે કૌતુક નથી શું? તો કૌતુકજ ) જાણવું હું તો એવું જાણું છું કે, સંપૂર્ણ મુનિઓમણે સહદેવ એ અધિદેવતા છે. જેના પરૂપ ૮ સૂર્ય જ્ઞાનરૂપ ચંદનું ઉપજીવન કરવું. (સૂર્યના કિરણકરીને ચંદકળાની વૃદ્ધિ થાય છે એવું S ૭) તિષ શાસ્ત્ર મધ્યે પ્રસિદ્ધ છે.) પૂર્વ તે પાંડવોએ શેકો શત્રુઓને પરાભવ કરો, અને ) પછઊર્જs@ો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596