________________
હો પણ કરવા લાગ્યો કે “હે કર્ણ, દુર્યોધન રાજા તો ગાયન સમુદાંય લઈને નિકળી ગયા છે; અને S: હવે તમે આમ આત્માને શામાટે કલેશ પમાડો છો? કારણ, હજીત્તમારે મિત્ર દુર્યોધનનાં અવશ્ય જ * કર્તવ્ય કાર્ય ઘણાં કરવાના છે એવું છતાં અકાળેજ તમે પોતાના દેહનો કાં વ્યર્થ નાશ કરો છો?”
એવું સાથીએ કહ્યું છતાં પણ શૈડીર રસના ઉત્કર્ષ કરી યુદ્ધસ્થળથી પાછો ન હઠવાની ઇચ્છા કરનારા કર્ણના રથને તેજ સારથી, બળાત્કારે રણાંગણથી બહાર એક બાજૂએ દૂર લઈ ગયો. પછી અને જાણ્યું કે “કર્ણ પણ પ્રાણની આશાએ રણભૂમિથી નિકળી ગયો” એવું જોઈ, R.
પોતાના બાહુવડે મને ઊત્સાહ ઊત્પન્ન કરી, મહા વેગથી રથ ચલાવવાની આજ્ઞા કરી ભાષણ કરવા છે લાગ્યો, કે હે ઉત્તર, દુરાત્મા દુર્યોધન, ગાયોને લઈને મારી આગળથી ચાલ્યો જાય છે, માટે ઉતાવળે છે.
તું, તે જે સ્થળે છે તે સ્થળે આ રથને લઈ જ.” એવું ભાષણ કરીને અર્જુન, દુર્યોધનની પછવાડે ગાયો છોડાવવા સારૂં મહા ત્વરાથી ધાયો. તે સમયે “અર્જુન આવે છે એવું જોઈને દુર્યોધનના સેનિકો, જેમ મહા વાયુથી દૂર જ્યહાં ત્યહાં ઊડી જાય છે, તેમ યહાં ત્યહાં પલાયન કરવા લાગ્યા.
ત્યારપછી કેટલાએક સુભટોમાં ધૂરંધર એવો વીર દુર્યોધન, પોતાની પછવાડે ગાય રાખી અર્જુનની . સામે યુદ્ધ કરવા માટે સિદ્ધ થયો. તે સમયે “આ દુર્યોધન મારો ભાઈ છે,” એમ જણે દયાળુ ચિત્ત . જી વાળા અને પ્રથમ સાધારણ બાણ માર્યા છતાં, તે દુર્યોધને તે પોતાની સર્વ શક્તિને વેગે છે. ' અર્જુનને તિવ્ર બાણુ માણ્યાં, તથાપિ તે દુર્યોધનનાં બાણ અર્જુનના બાણ કરતાં અધિક છે હું સામર્થવાન થયાં નહીં. કારણ, ગનંદની મહા ગર્જના, મધની ગર્જનાને જીતી શકતી નથી. ત્યાર થી
પછી દુર્યોધનનું સાક્ષાત શૌર્યજ હોયના! એ પતાકાયુક્ત જિદંડ, અર્જુને પોતાના બાણે કરી તોડી નાખ્યો, તથાપિ ગવરૂપ સર્પની દાઢમાં ચેતનારહિત એવો દુર્યોધન, પોતાનું હિત ન જાણતાં છતાં યુદ્ધ કરવા લાગ્યો, ત્યારે એ દયાળુ હદયવાલો અર્જુન, પ્રસ્થાપનાશ્વ વિદ્યાનું સ્મરણ કરી બીજાને પ્રાણઘાત ન કરનારાં અને શિધ નિદા ઉત્પન્ન કરનારાં બાણ છોડવા લાગ્યો; તે સમયે દુર્યોધનના યારૂપી ચંદકાંતિને લીલાયુકત મુખના અસ્તપણાએ કરી, તતક્ષણ સર્વ દિ- eણ
શાને વ્યાપ્ત કરનારી એવી અંધકારની લહેરી પ્રવૃત થઈ; અને તે સમયે સંચાર કરનારી, અર્જુછે નની પ્રતાપરૂપી વીજળીના ભયે કરીને જ જણે હોયના! તેમ દુર્યોધનના સર્વ સૈનિકોનાં નેત્ર છે છે. નિદ્રાએ કરી મીચાવવા લાગ્યાં, અને સેના સહિત દુર્યોધનના હાથથી, જાણે લજજાયુકત થઈ. E પતન પામતાં હોયના! તેમ સર્વ આયુધ પતન પામવા લાગ્યાં. તે સમયે દુર્યોધનની સેનાના
કેટલાક વીર પોતાના ધનુષ્યને આશ્રય કરી ઊંધવા લાગ્યા; તેમ કેટલાકતે રથનું આલિંગન કરી જ Gધવા લાગ્યા અને કેટલાક તો સારથીઓને આશ્રય પામીને ઊંધવા લાગ્યા. એમ નાના પ્રકારે કરી સર્વ વીશે નિદાવા થયા. તેમાં દુર્યોધન પણ પોતાની પ્રજાને આશ્રય કરી નિશ્ચિત જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org