________________
૪૯૭
જે ફરી તે તે રાજઓને તે તે સ્થળને વિષે સ્થાપન કરતા થકા પૃથ્વીને વશ કરતા હતા. એવા પૃથ્વી પર
વશ કરવાના ક્રમે કરીને પછી, જે દેશવિષે પર્વતસરખી ટિશિલા એ નામની એક શિલા છે, તે છે? દેશપ્રત્યે શ્રીકૃષ્ણ ગમન કરતા હવા. જે શિલાને “ઊંચ્ચાઈએ, ઘેરાવાએ, અને લંબાઈએ એક યોજન છે એવું મોટા મોટા લોકો વર્ણન કરે છે, અને જે શિલાએ વાસુદેવના બળની પરીક્ષા કરાય છે, એવી તે કોટિશિલા નામની શિલાને સંપૂર્ણ રાજાઓના દેખતાં તે શ્રીકૃષ્ણ, ભૂમિતળથી છે ચાર આંગળ ઊર્વભાગને વિષે, દડાને જેમ ઉછાળે છે તેમ એક ક્ષણમાં ઉછાળતા હતા. ત્યારપછી )
" જય શબ્દપૂર્વક સંપૂર્ણ દેવો અને બેચ હર્ષ પામી શ્રીકૃષ્ણની ઉપર પુષ્પવૃષ્ટિને ફેંકતા હવા. 9 ઈ એ પ્રકારે કરી જેને ઉદય અખંડિત છે એવા તે શ્રીકૃષ્ણ, છ મહીને દિવિજય કરી સં- જ
પૂર્ણ રાજાઓસડવર્તમાન દ્વારકાપ્રત્યે જવા માટે નીકળતા હતા. પછી ભારતસિંબંધી જે જે મહા ત્રિદ્ધિ-તેણે કરી અનુક્રમે વદ્ધિ પામતા થકા દ્રાદિકનેવિષે તોરણાદિક મંગળકૃત્ય જેને વિષે સ્થાપન કર્યા છે, એવા દ્વારકાના મહાદારને વિષે શ્રીકૃષ્ણ પ્રવેશ કરીને પછી અંત:પુરને વિષે પ્રવેશ કરતા હવા. ત્યારપછી આનંદે કરી તે દારકામાં રહેનારા, અને સૂર્ય સરખું જેમનું તેજ છે,
એવા તે વિષ્ણુને રાજ્યાભિષેક કરવા માટે દેવોએ માગધાદિક તીર્થોનું ઉદક આર્યું. તે સમયે છે સમુદવિજય રાજ, તેમજ વસુદેવ, બળભદ, યુધિષ્ઠિરરાજા, ભીમસેન, અર્જુન, નકુલ, સહદેવ ) (P અને અનાધૃષ્ટિએ જેમાં મુખ્ય છે, એવા બીજા ઘણાએક રાજકુંવરો, અને તે યાદવોની સાથે
આવેલા જે સોળ હજાર રાજાઓ, ભારતાને વિષે વાસ કરનાર દેવો, અને વસુદેવે જીતીને પ- ક તાને સ્વાધીન કરેલા જે સંપૂર્ણ ખેચશે તેઓ સર્વ મળી તે સમયે અનુક્રમે સુવર્ણમય અને રત્ન- ક મય જે તીર્થોદકે પૂર્ણ છે એવા, અને જેનેવિષે ઉદાર એવા કલ્પવૃક્ષના પલ્લવો મુખવિષે સ્થાપન કરા છે, એવા કળશેએ કરી, નેત્રથી ઉત્પન્ન થનારીઓ જે આનંદાયુઓની ધારાઓ-તેઓની સહવર્તમાન તે કળશથી ઉત્પન્ન થનારીઓ જે ઉદકધારાઓ-તેણે કરી ઊંચા સિહાસન ઉપર બેસનારા શ્રીકૃષ્ણને અભિષેક કરતા હવા. તે સમયે શિવાદેવી, રોહિણી. અને દેવકી-એ ટી જેઓમાં મુખ્ય છે, એવી કચ્છમાતાઓ, અને કુંતી જેમાં આદિ છે, એવી સુવાસણીઓ વારંવાર મંગળ ગાયન કરતી હવાઓ. તે સમયે સિંહાસન ઉપર બેઠેલા એવા શ્રીકૃષ્ણને કેટલાએક રા- . જાઓએ અશ્વ, કેટલાએક રાજાઓએ હસ્તિઓ, કેટલાએક રાજાઓએ માણિજ્યાદિક રત્નના સમુદાય, અને કેટલાએક રાજાઓએ કન્યાઓ-એવો નજરાણો ક. એ પ્રકારે કરી તેનગરને વિષે
તે અભિષેક સંબંધી મહોત્સવ થયો છતાં પછી તે વિષ્ણુ-પ્રાપ્ત થએલા ભૂચર રજાઓને અને ખે[, ચર રાજાઓને સત્કાર કરી પોત પોતાના સ્થળને વિષે જવા માટે વિદાય કરતા હવા. છે પછી બીજે દિવસે ધર્મરાજાને રાજયાભિષેક કરવા માટે કેટલાએક રાજાઓ સહવર્તમાન
છે શરીર
૧૨૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org