Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 568
________________ ૫૬૦ ન ભગવાને વ્યાખ્યાન કરેલું સંસારનાટક તે શ્રવણ કરવું નથી શું? આ સંસારનાટકનેવિષે કર્મ હૈ Sનું પરિણામરૂપ નિરંકુર સૂત્રધાર છે; અને સંપૂર્ણ પ્રાણિઓ નાના પ્રકારનાં ભૂષણો ધારણ કરનારાં ? નાટ્યપાત્રો છે. તે સૂત્રધાર ૭પણે મોટા આનંદે સર્વ જીવરૂપ નાટકપાત્રને હર્ષશોકાદિક છે. આ ભાવવિવર્ત કરી નાચ કરાવે છે એ માટે સંસારનાટકનેવિશે એ સ્ત્રધારે પાત્રોની ઉપસંહાર કો સ્થિતિ નિર્માણ કરેલી છે. એ માટે હે વિષ્ણ? તું ખેદ પામીશ નહીં. સાંપ્રતકાળે આપણ બંને ફરી પાંડવોના સમીપભાગે ગમન કરીએ. તે પાંડવો આપણે કરેલા ઉપકારને સ્મરણ કરતા થકા અપકારને છેકદીપણ સ્મરણ કરતા નથી. કદાચિત અપકાર કરે છતાં પણ સુજન પુરૂષ છે તે, જેમ દગ્ધ થનારું (1) પણ ચંદન પોતાના સુગધીપણાને છોડતું નથી, તેમ પોતાના સુજનપણાને ત્યાગ કરતો નથી. આ એવું પરસ્પર ભાષણ કરી અને પાંડવોની નગરીપ્રત્યે જવા માટે નીકળ્યા તે માર્ગને વિષે 7 શ્રેમે કરી પીડિત હોવા થકી કેટલેકકાળે હસ્તિકલ્પપુરના ઉપવનપ્રત્યે પ્રાપ્ત થયા. ત્યારપછી ક્ષધાતુર એવો જે હું-તે પ્રત્યે બળરામ અવલોકન કરી ભોજન આણવાની ઈચ્છાએ નગરને વિષે ગમન કરવા નીકળ્યા. તે સમયે મેં તે બળરામપ્રત્યે એવું ભાષણ કરવું કે, “હે રામ! આ નગ રવિષે ઇતરાનો પુત્ર અચ્છદંત નામે છે; તે પાંડવોને પક્ષપાતી એ જે હું તેની સાથે નિરંતર ) ( વૈરપણું ધારણ કરે છે; એ માટે આ નગરીનવિષે તમને તે દુષ્ટ, વૈરને યોગ્ય એવા કોઈ અનિષ્ટને ID ( જે કરે, તમે ત્વરાએ સિંહનાદ કરો; એટલે હું તે સિંહનાદ સાંભળીને મહાત્વરાએ તે અ- - છતને જીતવા માટે આવીશ” એવું મારું ભાષણ સાંભળી બળરામ, તે ભાષણનો સત્કાર કરી છે નગરમધેનીકળી ગયા. પછી થોડી જ વારમાં મારા કર્ણમૂળને વિષે સિંહનાદ સાંભળવામાં આવ્યો. તે ત્યારપછી ક્રોધે કરી ભયંકર એવો હું, મહાવેગે કરી દડતો હવો. અને આચ્છાદન કરેલા તે નગરના દરવાજાને ચરણપ્રહાર કરી ઉઘાડતો હવો; અને આગળ નગરમથે નીકળ્યો. પછી હું, હાથી બંધન કરવાને સ્તંભ હાથમાં લઈ તેણે કરી અચ્છદંતની ચતુરંગસેનાને ભેદન કરનારા એવા (9) બળરામને અવલોકન કરતો હો. અને તે નગરસંબંધી એક પરિધ મારા હાથમાં ગ્રહણ કરી ૯ (I) તે અચ્છદંતપ્રત્યે ભાષણ કરવા લાગ્યો કે “હે દુરાત્મન કરવાનો અંત કરનારે એવો હું શ્રી- ( કચ્છ આવ્યો છું. તે તું જે પછી મારા હાથમાં ધારણ કરેલા પરિધને જોઈને મરણભથે વ્યા- ૨) કુળ એવો પ્રણામ કરનારો અચ્છદંત, પોતાના હાથ જોડી મારી પ્રત્યે ભાષણ કરવા લાગ્યો કે “હે Sજ શ્રીકૃષ્ણ, કોઈ કારણુપરત્વે સંકટ દશા પ્રાપ્ત થએલો પણ સિંહ, હરિણને આક્રમણ કરશે ? કે નહીં શું? અર્થાત કરશે; તેમ તમે પણ મને મારશે જ એમાં કાંઈ સંશય નથી. હે દેવ સાંપ્રત 3. તમારો સેવક એવો જે હું તેને બળરામ સાથે યુદ્ધરૂપ જે અપરાધ, તેની ક્ષમા કરવી.” એવું - Sછી તે અચ્છત ભાષણ કરીને, તે અચ્છદંત શરણે આવ્યો છતાં તેને પરિત્યાગ કરીને ફરી નાના Cછે , Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596