Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 572
________________ ૫૬૪ ) બેસનાર, ધર્મમય એવા જગત્રયને નિર્માણ કરવા માટે જાણે બીજા પ્રજાપતિ જ હોયના એવા! અને હૈ દેવોએ નિર્માણ કરેલાનિવિડ એવા સુવર્ણકમલનેવિષે બેસનારા,અને જેઓની મોટી બુદ્ધિ છે એવા જે પાંચસે મુનિઓ-તેઓએ પરિણિત-તે જાણે ઉત્તમ એવા તપદાનાદિકરી વણિત સાક્ષાત ધર્મજ હોયના એવા રૂપ અને તપ-એઓન કેવલ આશ્રય અને કલ્યાણના નિધિએવા તે ધર્મઘોષ મુનિને, પ્રીતિએ કરી જેમાં પ્રકુલિત, નેત્ર છે એવા ભુમિપતિ ધર્મરાજા અવલોકન કરતા હવા. ' ત્યારપછી મુનિમણે શ્રેષ્ઠ એવા તે ધર્મઘોષ મુનિને જરાપુને સહવર્તમાન તે ધર્મરાજા ભકિતએ 1) વંદન કરી તેના સમીપભાગનેવિષે બેસતા હવા. ત્યારપછી તે મુનિ અમૃતની ધારાની ભગિની ) એવી, અને વૈરાગ્યમય એવી દેશના કથન કરવા માટે આરંભ કરતા હવા. “હા ધિક! સંસા- જ રના અસારપણાને આ ભવ્યજને પ્રત્યક્ષ જાણતા છતા પણ મદ્યપ્રાશન કરનાર પુરૂષ, તે મદ્યપ્રાશ નથી પ્રાપ્ત થનારા નીચપણાને જાણતો છતાં પણ તેનો ત્યાગ જેમ કરતો નથી, તેમ આ સંસારથી - નિર્વેદ પામતા નથી. અત્યંત સુખમય એવા પણ જે અનુત્તરવાસી દેવો, તેની પણ સંપત્તિ 5 છેવટ નિરપણુ પામે છે તો પછી જે પુરૂષનું આયુષ્ય, સંપત્તિ અને સંખ્યા -એ સ્ત્રીના ભૂકુ* ટિના ચાલને કરી નાશ પામનાર છે; તે કેવલ કર્મસમુદાયનું સેવન કરનારા દાયતુલ્ય પુરૂષની ) સંપત્તિ નશ્વર છે એમાં શું કહેવું? સંપત્તિ અને બાહુપક્રમે કરી જેઓ અત્યંત અહંકાર ધા- ) રણ કરનાર છે, તે પણ પુરૂષ બીજા સંપન્ન એવા પુરૂષોના કટિલતાનેવિષે પ્રસન્નતા પામવા માટે જ | પિતાની ચિત્તવૃત્તિ ધારણ કરનારા દેખાય છે. અને પોતાના બાહપરાક્રમે કરીને જેઓએ ભમિ , મંડળ આક્રમણ કરૂં છે એવા જે ચક્રવર્તિઓ, તેઓ પણ કદાચિત અત્યંત દીનદશાને પામેલા દેખાય છે. એ માટે ધીર પુરુષો છે તે દુઃખમય અને સંપત્તિના તારતમ્યમય એવા સંસારનો પરિત્યાગ S કરી મુકિત સંપાદન કરવા માટે ઉઘુક્ત થાય છે. એ પ્રકારે કરીને સંયુક્ત એવી વાણીને ઉચ્ચાર કરી તે ધર્મઘોષ મુનિ, વિરામ પામ્યા છતાં ધર્મરાજા પોતાના હસ્તકમળ જોડી ભાષણ કરતા હવા. ધર્મરાજ-હે પ્રભો હે દેવી! તમેજ આવા પ્રકારના નશ્વર જગતને જાણો છો. આ તમારી . ( સંવેગિની વાણી સરખી વાણી બીજો કોઈ પુરૂષ બોલવા માટે સમર્થ થવાને નહીં. પ્રવજા ગ્રહણ ! કરવા માટે જેઓની ચિત્તવૃત્તિ તત્પર છે; એવા અમે પણ વૈરાગ્યે કરી નાના પ્રકારના અનુભવે છે કરીને સંસારના મિથ્યાપણાને નિલયે કરી ઘણા કાળપર્યત શ્રી નેમિસ્વામિના આગમોત્સાહનું 8 S: ચિંતન કરચં; એ માટે તે શ્રી નેમિનાથભગવાને પણ અમારા અભિપ્રાયને જાણીને અમારા પર ગુર અનુગ્રહ કરવા માટે તમને આ સ્થળે મોકલ્યા છે. એ માટે તમે પણ તે સાક્ષાત શ્રીમીશ્વરભ ગવાનની મૂર્તિ જ છો. એ કારણ માટે દુસ્તર એવા સંસારસમુદથી અમારો ઉદ્ધાર કરવો. છે કારણ કે, ઇંદિયરહિત જે જ્ઞાન, તેના કેવળ નિધિએવા જે તમારા સરખા મુનિ તેઓને દેશ . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596