________________
૫૫૯
કરતાં હવાં કે હે વત્સૌ, અમાવિષે તમે ઉત્તમ પ્રકારનું વાત્સલ્ય કરચં; પરંતુ અવશ્ય થનારે છે કે જે પ્રકાર-તે મહાન પુરૂષ હોય તેને પણ પ્રાપ્ત થતી નથી શું? તો અવશ્ય પ્રાપ્ત થાય છે. એ માટે પર
તમોને કલ્યાણકારી માર્ગ થાઓ. તમે અન્ય ઠેકાણે ગમન કરો. તમારો ઘણું કાળપર્યત વિષે
થાઓ. અમે તો આ સ્થળે નમીશ્વર ભગવાનનો આશ્રય કરે છે. એ માટે આજપર્યંત અમે કૉ5 ૭) મને કરી જે પાતકનું ચિંતન કરવું હોય, વચને કરી જે પાતકનો ઉચ્ચાર કર્યો હોય, અને કાયાએ છે (” કરી જે પાતકનું આચરણ કર્યું હોય તે સર્વ મિથ્યાદુકૃત થાઓ. અમે સંપૂર્ણ જીવો પાસે એ એવી ક્ષમા માગીએ છે કે, સર્વ જીવો અમારા અપરાધની ક્ષમા કરો. સંપૂર્ણ જmનિવાસી ) છે જીવોની સાથે અમો મિત્રીભાવ કરીએ છે, પણ કોઈની સાથે વેરભાવ ધારણ કરનાર નથી. તે Sી અમે પર્વે કરેલો જે અનાદિક ચતુર્વિધ આહાર-તેનું પ્રત્યાખ્યાન કરીએ છે. હવે અમે છેઅહંતાદિક પંચપરમેથીનું સ્મરણ કરીએ છે. સાંપ્રતકાળે કોઈ કોઈનો પણ કોઈપણ પ્રકારે ( હિતકારક નથી. અને અમારે પણ કોઈ નથી. માટે હવે અમે, અરિહંત, સિદ્ધ, સાધુ અને 9) કેવલીભાષિત ધર્મ એ ચારનું શરણ કરીએ છે.” એવું ભાષણ કરી સર્વ દેકાણે વિરકિત ધારણ
કરનારાં, અને આહારનો પરિહાર કરવા માટે તત્પર, એવાં માતપિતાએ વિસર્જન કરેલા અમે બંને એવો વિચાર કરતા હવા કે, “જેમના કંદનવિષે કરેલી પ્રાપ્ત થઈ છે એવાં અતિ વૃદ્ધ, અને છે જેઓએ ઈદિન નિગ્રહ કર્યો છે, એવાં આ વૃદ્ધોનો ત્યાગ કરી અહીંયાંથી અમે કેમ જઈએ એટલામાં દેવોમયે અધમ તે દેવ, એક ક્ષણ મળે ત્યાં મેઘનીપરે અગ્નિ વર્ષાવતો હતો. તે થે દાહમ પ્રાપ્ત થયેલાં તે માતપિતા, પંચપરમેષ્ટીના સ્થાને કરી સ્વર્ગપ્રત્યે ગમન કરતાં હવાં. તે ! સમયે “હે પ્રભો! જરાસંધના રોષે કરી અમારો નાશ થતો છતાં તે સમયે અમારું રક્ષણ કરનારા એવા હે પ્રભુ, તમારા દેખતાં છતાં આ અસહ્ય અગ્નિએ અમે દહન થઈએ છે એવા નગરવાસી લોકોના અશ્વપતે સહવર્તમાન ઉત્પન્ન થએલા દીન પ્રલાપોએ કરી જેની કોંદિય વિદીર્ણ થઈ છે એવો હું, બળરામે સહવર્તમાન જીર્ણ એવા ઉપવનપ્રત્યે પ્રાપ્ત થતાં હવો. અને તે વનથી, ભસ્મરૂપ થનારી દ્વારકાને અવલોકન કરી તે દ્વારકાના ઉપવનનેવિષે ખિન્નચિત્ત થઈને કેવળ રકસર એવો હં, બળરામપ્રત્યે ભાષણ કરતે હો કે, “હે આર્ય! આ દારકાનગરીની તે લક્ષ્મી
ક્યાં? અને આ મહા દાહ ક્યાં અને પૂર્વે હોનારું તે મારું શૌર્યત્વ ક્યાં અને સાંપ્રત મને ણ પ્રાપ્ત થનારી એવી આ ક્લબતા ક્યાં? તસ્માત હે આર્ય! સાંપ્રતકાળે શું કરવું? એવિષે મૂઢ 9) છે એવો મોટી આપત્તિમાં પડેલો હું શું કરું? અને ક્યાં જાઊં કારણ, રાજ્ય સમુદાયનેવિષે જ્યાં છે. છે ત્યાં મારા વિરોધી રાજએ છે” છે ત્યારપછી બળરામ ભાષણ કરવા લાગ્યા કે, “હે કૃષ્ણ તું ખેદ કરીશ નહીં. નેમીવર એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org