________________
૫૩૬
છે
છે એવી રોહિણી, દેવકી, સત્યભામા અને રુકિમણી પ્રમુખ જે સ્ત્રીઓ-તેઓ પણ પ્રભુના પાર્વ-
ભાગવિષે શ્રાવપણાને પામતી હવાઓ. એ પ્રકારે કરી તે શ્રેટ એવી તે સભા તેને વિષે જે
પ્રભુ શ્રી નેમિશ્વરભગવાન તેના થકી સ્તુત્ય એ સાધુ, સાધવી, શ્રાવકને શ્રાવિકા-એ રીતે તચાર પ્રકારનો સંઘ ઊત્પન્ન થયો, તે ચારે દિશાઓને પણ બંધ કરવા માટે સમર્થ એવોજ થયો તો ૭) હોયના! એ થયો. ત્યારપછી દેવેન પતિ ઇંદ, તે નેમિનાથને વંદન કરીને સ્વર્ગપ્રત્યે ગમન
કરતો હશે. અને બંધુઓએ સહવર્તમાન તથા પાંડવોએ સહવર્તમાન શ્રીકૃષ્ણ પણ, તે નેમિનાથને
વંદન કરી દ્વારકાનગરી પ્રત્યે ગમન કરતા હવા. પછી કલ્યાણરૂપ કમળસમુહને પ્રકુલિત કરનારા છે. કેવળ સૂર્યજ, એવા તે નેમિભગવાન પણ વર્ષાઋતુ અને શતુ-એવી બે સ્તુઓને તે જ ઠેકાણે વ્યતીત કરીને પછી પૃથ્વી ઉપર સંચાર કરતા હવા.
मालिनी छंद. अथ कथमपि तेपि प्रीतमापूछ्य कृष्णं ॥ त्रिभुवनगुरुवाचां सौरभं भावयंतः॥ त्वरितमरमवापुश्वारुकृष्णोपचारा ॥
મુસિતત વાંgi riા છે ૧૬ .
અર્થ–ત્યારપછી ઉત્તમ પ્રકારે કરી દ્રૌપદિએ જેઓની શુશ્રુષા કરેલી છે, એવા તે પાંડવો છે પણ કોઈ પણ પ્રકારે કરી સંતુર એવા શ્રીકૃષ્ણની આજ્ઞા ગ્રહણ કરી ત્રિભુવનના ગુરૂ એવા જે
શ્રી નેમીશ્વરપ્રભુ, તેમની વાણીના સુરસિકપણાને ચિંતન કરતા થકા, અને જેનેવિષે પુરવાસી લોકો અત્યંત હર્ષ પામ્યા છે, એવી હસ્તિનાપુર નામક નગરી પ્રત્યે મહાત્વરાએ પ્રાપ્ત થતા હવા. ૧૬
maa
Sister
इति मलधारिश्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे S महाकाव्ये श्रीमन्नैमिविवाहोपक्रमव्रतकेवलज्ञान
वर्णनोनाम पोडशः सर्गस्तस्य भाषांतरं संपूर्णम् १६
છે , જીજી
HANDRAFone Address ofમ મને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org