Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 546
________________ ૫૩૮ છે ઉત્પન્ન કરતા હવા; અને માણિક્યમય પુતળીઓએ આસપાસ ભૂષિત, અને ઉચ્ચ એવા ચાર છે ગપુર (દરવાજાઓ)ને પ્રત્યેક પ્રકારને વિષે ઉત્પન્ન કરતા હતા. ત્યારપછી વ્યંતરનાકદેવ, બાહ્ય પ્રકારના પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એવાં ચારે દાસેના અગ્રભાગે જેનવિષે કમળો પ્રકુલિત છે, એવીઓ ચાર સુંદર વાપિઓને નિર્માણ કરતા હતા. અને મધ્યમ પ્રકારના અંતર્ભાગે ઇશાન ણ દિશાનેવિષે જિનપ્રભુ એવા જે નમીશ્વર ભગવાન-તેની વિશ્રાંતિ માટે સુંદર એવા દેવાદને આ ના નિર્માણ કરતા હવા. અને રત્નપ્રકારના મધ્યભાગવિષે ચૈત્યવૃક્ષે સુશોભિત અને પ્રભુખ 1) ( એવા રતનસિંહાસનને રત્નખચિત કવિ નિર્માણ કરતા હવા. વળી તેજ વ્યંતરદેવો, તે ) સિંહાસનના ઊર્વેભાગે નેમીવરવામિના લોચના સામ્રાજયને સૂચવનારાં એવાં ત્રણ લેતછને જ ઉત્પન્ન કરતા હતા. અને તે સ્વામિના સિંહાસનના સમીપભાગે ધર્મવક્તા જે મીશવરભગવાન, જ તેમણે ચરણ સ્થાનિક રાખવા માટે, મીરવરભગવાનની ચરણશુશ્રુષાએ પોતાની પુણતા સંપાદન કરવા માટે આકારાથી ભૂમિ ઉપર પ્રાપ્ત થએલો મંડળસહિત સૂર્યજ હોયના! એવા દેદીપ્યમાન ચરણપીઠને નિર્માણ કરતા હવા. વળી તેના સમીપભાગે તે વ્યંતરદેવ, નેમીશ્વરભગવાનની જ( ગતનેવિષે જે સમતાની અદ્વૈતતા–તેને સર્વ ડેકાણે પ્રખ્યાત કરવા માટે જ જાણે હોયના! તેમ છે ( માણિજ્યમય એવા વજને સ્થાપન કરતા હવા. ત્યારપછી મધ જેમ ક્ષેત્ર પર્વતાદિકનેવિષે ) ( સમાનવષ્ટિ કરે છે, તે પ્રમાણે ધર્મદેશના આપનારા તેને મીશવરભગવાનના સમવસરણનેવિ દે, જો છે. પુષ્પવૃષ્ટિ કરતા હતા. તે પછી નવ સુવર્ણકમળને વિષે પોતાના ચરણને મકતા થકા ત્રિભુવનપ્રભુ તે શ્રીમાન નેમીવરભગવાન, તે સમવસરણને વિષે પ્રાપ્ત થઇને, અને તે ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણ કરીને, અને તીવનમ: એવો ઉચ્ચાર કરીને તે દિવ્ય સિંહાસનને વિષે બેસતા હવા. તે સમયે સૂર્યમંડળની કાંતિને પોતાની કાંતિએ તિરસ્કાર કરનારા એવા તેને મીશ્વરપ્રભુનું કાંતિમંડળ પ્રગટ થયું. ત્યારપછી તે ઉપવનનો પાળક જે માળી, તે મોટી ત્વરાએ હસ્તિનાપુરપ્રત્યેગમન કરીને So ધર્મરાજને, ઉપવનમણે પ્રાપ્ત થએલાનમીશ્વર ભગવાનના આગમનને થન કરતે હો. તે સમયે જ TV સંતુચિત્ત એ ધર્મરાજ, તે ઉપવનના રક્ષકને તતકાળ સાડાબાર લક્ષ સોનિયા દેતો હ. To અને તતકાળ, હાથીપર બેસનારા ભીમસેનાદિક જે બંધુઓ, તેઓએ પરિણિત, મીશ્વર છે કે ભગવાનની સેવા માટે મળેલા જે મંડલિક રાજાઓ-તેઓના સૈન્ય સમુદાયે અલંક્ત, અશ્વોના હક ચરણથી ઊāભાગે પ્રસરેલી ધૂળે જેણે સૂર્યને આચ્છાદિત કરે છે એવો, અને ઊર્વેભાગે પ્રસાર પામનારો જે ગજસંબંધી સિંદૂર-તેણકરી જેણે સંધ્યાકાળના આરકત થએલા મેયની જ બ્રાંતિ નિર્માણ કરી છે એવો તે ધર્મરાજ, દિવ્ય એવા ગજ ઉપર આરોહણ કરી, અને સંપૂર્ણ કોપિવર્ગને પોતાના અગ્રભાગે કરી જગન્નાથ એવા જે નેમીવર ભગવાન તેમને વંદન કરવા માટે હું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596