________________
૪૮૯
૭) રંગજ હોયના! એવા ઘણા કેસરના પાણીનો છંટકાવ કર્યો. તે સમયે રાજમાર્ગસંબંધી ભૂમિને ન Sણ વિષે ભ્રમણ પામનારી ભ્રમરીઓના ગાયને કરી જેઓને ઉદય સુંદર છે, એવા પુના સમુદા-
યને જ્યાં ત્યાં પ્રસાર થયો. તેમજ કોઈ કોઈ ઠેકાણે દહીં વિગેરેનો પ્રક્ષેપ થયો. તે સમયે આનંદે પરિપૂર્ણ થએલા એવા પાંડુરાજા, નગર વિશે પ્રવેશ કરવા માટે બંધુઓ સહિત ધર્મરાજના અંગને સૈરબ્રીકને તેલાદિક સુગંધી પદાર્થોનું લેપન કરાવતો હતો. તે સમયે ચશના
સમુદાયના સુગંધકરી સુગંધયુક્ત એવા, ધર્મરાજના શરીરને વિષે ચંદનાદિકે કરી કરેલ અંગરાગ ( બીજીવાર કસ્યા સરખો થયો. તે સમયે નિરંતર બીજા પુરૂષને દુષ્પાપ એવા, ગુણરૂપ અલકા- 4)
રને ધારણ કરનારા ધર્મરાજના ધારણ કરેલા અલંકારે, કેવળ માતપિતાના નેગોને આનંદરૂપ થતા જ હવા. તે સમયે ગંગાના તરંગો સરખા સ્વચ્છ એવા, એક વસ્ત્ર પહેરનારો, અને એક વસ્ત્રને
ઓઢનારે એવો જે ધર્મરાજા-તેના લુણ ઉતારને તે સમયે આકરી પ્રાપ્ત થએલા રોમાંચના છે. 2 મિષે કરી પુષ્ટ એવી કુંતી માતા કરતી હતી. ત્યારપછી તતકાળ, જેના અંગમાંથી મોદક વહે છે, 'S
એવા ઇંદના ઐરાવત સરખા ગર્જના કરનારા ચકુંજર ઉપર ઇંદસર તે ધર્મરાજા આરોહણ કરતે હો. તે સમયે ધર્મરાજાની સાથે ગજરપર આરોહણ કરનારા ધર્મરાજના અગ્રભાગે પાંડ રાજા, બંને બાજુનવિષે કષ્ણાદિક, અને પૃષ્ઠભાગનેવિષે ભીમસેનાદિક બંધુઓએવા તે સંપૂર્ણ પણ N પ્રસ્થાન કરતા હવા. તે સમયે જેતછત્રના મિષે કરી રાજ્યસંપત્તિએ સેવન કરેલો, અને સુંદર
એવા વારાંગનાઓના સમુદાયે વિષે ચામસેને કંપાયમાન કર્યાં છે એવો, જેઓને ઘણુ વ- A ખત ઉત્કંધ વૃદ્ધિ પામેલી છે, એવી આસપાસ રહેનારી સંપૂર્ણ પ્રજા પ્રત્યે અમૃતની વૃષ્ટિ કરનારી હોયના! એવી દૃષ્ટિએ જાણે આલિંગન કરતો હોયના! અથવા ભાષણજ કરતો હોયના!
એવો અનુગ્રહ કરનારો, જેને વિષે ઘણાં જ રોમાંચ પ્રાપ્ત થયાં છે, એવી પ્રજાએ વસ્ત્રના પ્રક સારપૂર્વક આસપાસ કરેલી ધાણીની વૃષ્ટિને પ્રતિગ્રહણ કરનારો એવો, જેઓના નેત્રો ,
આનંદે કરી પ્રફુલ્લિત થયા છે, એવા નાગરિક લોકોની આશીર્વાદપૂર્વક ઉચ્ચારેલી નાનાપ્રકા( રની સ્નેહરૂપ વાણીને પદપદનવિષે શ્રવણ કરનારો એવો, અને જેઓએ અન્ય કત્યો પરિત્યાગ છે ( કચા છે, જેનેવિષે પ્રીતિરૂપ તરંગ ચલન પામે છે અને જેઓએ ગવાક્ષોનેવિષે પોતાનાંનેને છે
સ્થાપન કર્યાં છે, એવી હરિણાક્ષિ સ્ત્રીઓના સમુદાયે માર્ગને વિષે અવલોકન કરેલો એવો તે ધર્મSરાજા પ્રત્યેક આંગણાને વિષે, પ્રત્યેક મંચકનેવિષે, અને પ્રત્યેક ગહન વિષે પ્રજાએ સમર્પણ કરેલા ટેન્ટ
માંગળીક ઉપચાને ગ્રહણ કરતો થકો હસ્તિનાપુરપ્રત્યે પ્રવેશ કરતે હો. તે સમયે રાજ્યછે ગહન વિષે જેણે પ્રવેશ કરે છે એવા તે ધર્મરાજાનું, દહી, દુર્વા, અને અક્ષતાદિકે કરી જેના અને રોગ છે ત્યંત તરંગે પ્રસન્ચા છે, એવું જે મંગળકત્ય–તેને કુંતી કરતી હતી. તે સમયે ફરી નવીન પ્રાપ્ત છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org