Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 533
________________ થશે એવા ભયે કરીતેજ જાણે હોયના ! તેમ રોમાવળીરૂપ પટ્ટિકા દીધી છે. ઍના છે તે સ્ત્રી રૂપ રત્ન નિર્માણ કરનારા શિલ્પવાનની કીર્તિના સ્તંભજ હોયના ! એવા ભાસેછે. એની બંધાઓ, ઉપમા દેવા માટે મનમાં આણેલા જે સર્વ પદાર્થો-તેઓનું ધંધન કરેછે. અર્થાત્ અની જેધાઓ નિરૂપ છે. અને એના પાયતો, પોતાના નખરૂપ કિરણોએ, કમળનેવિષે વાસ કરનારી લક્ષ્મીને હસે છે. મારા ભાગ્યનો મહોટો અતિશય છતાં આવી વધુ મારા ગૃડુને શોભાયુકત કરશે, એવિષે હું વિદ્યાસ ધારણ કરતી નથી, કારણ, વક્ત એવા નૈમિકુમાર, અને પરણીને મારો હેતુ પૂર્ણ કરે ત્યારે ખશે. એવું બોલી શિવાદેવીએ તે કન્યાને ભૂષિત કરવામાટે સ્ત્રીઓને આજ્ઞા દીધી છતાં, તે સંપૂર્ણ સ્ત્રીઓએ નાનાપ્રકારનાં ભૂષણોએ તે રાજીમતી અલંકારયુક્ત કરવામાટે, જેમ વર્ષાઋતુએ પુષ્પકરી માલતિ અલંકૃત કરવામાટે આરંભ કરો જાયછે, તેમ આરંભ કરો. તે સમયે જેના સર્વે અવયવોનેવિષે અલંકાર ધાલેલા છે, એવી રાજીમતી કન્યા, નવીન પ્રકૃક્ષિત એવા કુમુદ્દનીના સમુદ્રાએકરી ભૂષિત થએલી તલાવડીની જેમ અત્યંત શોભતી હવી, પછી ભૂષણોના ધારણકરી જે વિષે શોભા વૃદ્ધિ પામી છે, એવા પોતાના દેહને તે રાજીમતી, દર્પણુનેવિષે વારંવાર અવલોકત કરી “આ મારો દેહ, નૈમિકુમારને માટે શોભશે” એવી ભાવના કરતી હવી. ત્યારપછી તે અલંકૃત કરેલી કન્યાને શિવાદેવી પ્રમુખ સ્ત્રીઓ, મહોટા હર્ષેકરી તેની માતાના અંતગૃહનેવિષે બેસાડીને ફ્રી મોહોટા આનંદેકરી વર જે નૈમિકુમાર, તેનીપ્રત્યે પ્રાપ્ત થતી હવી. ત્યારપછી ચંદને કરી જેનું શરીર લિપ્ત છે એવો, અને મોતીઓના ભૂષણોએ કરી ભક્ષિત એવો તે નેમિકુમાર, જેઓએ અવલોકન કરનારાઓનાં નેત્રો તૃપ્ત કરચાંછે એવાં વરને યોગ્ય જે ભૂષણો તેને પેહેરતો હવો. પછી જેના મસ્તકનેવિષે શ્વેત છત્ર ધારણ કરેલું છે, અને વારાંગનાઓએ જેના ઉપર ચામર ધારણ કરવાં છે એવો, અને ઉત્તમ રથઉપર બેસનારો તે નેમિકુમાર વર રાજા, પરણવામાટૅ ઉગ્રસેનના ધરપ્રત્યે પ્રસ્થાન કરતો હવો. તે સમયે જેઓની સંપત્તિ સહોટી છે, એવા કેટલાએક યાદવકુમારો હસ્તિઓ ઉપર, કેટલાક રથોપર, અને કેટલાક અધો ઉપર આરોહણ કરતા થકા વરની આગળ સાખેલા થઈને નિકળ્યા. બીજા કેટલાએક રાજાઓ, પોતાના ભૂષણાદિકના ધારણકરી ઇંદ કરતાં સુશોભિત હોતા થકા ઐરાવત સરખા હાથી ઉપર આરોહણકરી તે તેમિવરની બંને બાજુએ ગમન કરતા હવા. તે સમયે ખળભદ્ર, શ્રીકૃષ્ણ, દાહ્ અને અન્ય પણ વૃદ્ધુ વૃદ્ધ યાદવો, કુંજરત્યેકનેવિષે આરોહણ કરી વર રાજાની પાછળ પ્રસ્થાન કરતા હવા. તે યાદવોની પાછળ અલંકાર ધારણ કરેલીઓ એવી શિવાદેવી, કુંતીદેવી પ્રમુખ, જાની સ્ત્રીઓએ પણ જેનેવિષે મોતીઓના તારાઓ બંધન કરવા છે, એવી પાલખીઓમાં યથેચ્છપણે Jain Educationa International ૧૩૨ For Personal and Private Use Only પરમ www.jainlibrary.cfgg

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596