________________
આ સંશતક-હે પાર્થ, તું યુદ્ધવિષે, બીજો કોઈ સાધારણ યોદ્ધો યુદ્ધ કરે તેના સરખું યુદ્ધ છે પણ કેમ કરે છે? રૈલોક્યનું ઉલ્લંધન કરનારું તારા બાનું સામર્થ્ય-તે બીજા સાધારણ શૂરપુરૂષોના અને
સમુદાયે કરી શેભનારા યુદ્ધવિર્ષે અત્યંત પ્રગટતા પામતું નથી. અર્થાત તું મહાવીર પુરૂષ છે માટે તું મહાશૂર એવા વીરોની સાથે યુદ્ધ કરશે તે તારું બાહુ સામર્થ્ય પ્રગટ થશે. કારણ
સંપૂર્ણ અંધકારને નાશ કરવા માટે જાગૃત એવા સેંકડો મહાદીપકોએ વ્યાપ્ત થએલા સ્થળે છે ( કૌસ્તુભમણીના પણ તેજનો મહિમા પ્રગટ થાય છે શું? અર્થાત નથી થતો. એ માટે પ્રાતઃકાળે
આ કુરૂક્ષેત્રભૂમિથી બીજે ઠેકાણે તું ગમન કરી ક્ષણભર અમારી સાથે યુદ્ધ કર; એટલે તું “મહા
પરાક્રમી યે છે ખશે એવો અમે તને જાણીએ. એ પ્રમાણે વિગતૈદેશના સંશતક નામના Sછે રાજાઓનું ભાષણ સાંભળી અર્જુન, તેની પ્રત્યે આ પ્રમાણે ભાષણ કરવા લાગ્યો.
અર્જુન-હેવી, આ તમારું બોલવું યોગ્ય જ છે, અયોગ્ય નથી. એ માટે કદળીના સ્તંભ સરખી દેવામાં માત્ર મહોતી, પરંતુ સામર્થ્ય રહિત, એવી તમારી વાણી કદીપણ ઉત્પન્ન થાએ નહીં. એ માટે ઉત્તમ વીશેના પ્રાણ આસ્વાદન કરીને પણ મારું બાણ અત્યંત વૃષિતછે, તે તમારા રક્તરૂપ મદ્યનું પ્રાશન કરીને પણ સંપૂર્ણ કૌરવોને ભક્ષણ કરવા માટે સમર્થ થશે.
માટે આ કરૂક્ષેત્રથી બીજે ઠેકાણે હું એક જ પ્રાત:કાળે આવીરે; પરંતુ તમે માત્ર સર્વ મળી ( તે સ્થળે ઊતાવળાજ આવજે. એવા અર્જુનના વચને કરી ઉત્પન્ન થએલો જે આનંદને સમુછે દાય-તેણે કરી યુક્ત એવા તે સંશક રાજાએ પોતપોતાના સ્થાનકપ્રત્યે ગમન કરતા હવા.
- ત્યારપછી બીજે દિવસે એટલે યુદ્દારંભના બારદિવસે પ્રાત:કાળે દોણાચાર્ય દુર્યોધનSણ પ્રત્યે “ધર્મરાજને જીવતો ઝાલીને તને સમર્પણ કરીશ એવી કરેલી પ્રતિજ્ઞાએ તાની પાછળ છે.
કદાચિત એ દ્રોણાચાર્ય, ધર્મરાજાને પકડી લેશે કે શું એવા ભયે કરી યુકત થએલો અર્જન, ધeઘુત્ર, ભીમસેન અમે બાહુપરાક્રમી નષ્ફળાદિક મહા પરાક્રમી રાજાઓને તે ધર્મરાજના રક્ષણને માટે યોજના કરી પોતે સંશખક રાજાઓને જીતવા માટે કરેક્ષેત્રથી અન્ય દેકાણે ગમન કરતો હશે. તે જ સમયે મદોન્મત્ત એવા હાથીઓના સમુદાયે કરી ભયંકર એવી કૌરવોની અને પાંડવોની સેના યુદ્ધસ્થળપ્રત્યે પ્રાપ્ત થઈએ. તે સમયે જેને વીરપુરૂષોજ પ્રિય છે એવી વિજ્ય
શ્રીને ત્વરાએ વરવા માટે જ જાણે હોયના! એવા બહુ પરાક્રમી સંપૂર્ણ રાજાઓ “હું આદિ યુદ્ધ Sણ કરૂં હુંઆદિ યુદ્ધ કર એવું બોલતા થકા યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે દ્રોણાચાર્યગુરૂ, ધeqમ્રાદિક વિના બાણ સમુદાયને પોતાના બાણેએ કરી, સૂર્ય જેમ પોતાના કિરણએ કરી ચંદ્રાદિકના કિરને તિરસ્કાર કરે છે તેમ નિરાકરણ કરી અનેક દિવ્યસેનાએ શોભિત એવા પાંડવોની સેનાને તે દ્રોણાચાર્યનાં બાણો. જેમ સૂર્યકિરણો, દિશામંડળને આચ્છાદન કરે છે તેમ આચ્છાદન ૯
છીએ
...
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org