________________
છે દોણાચાર્યએ તારેવિ મહાહર્ષ કરી ધનુર્વેદનું રહસ્ય સ્થાપન કર્યું છે તે ગુરૂને સાંપ્રતકાળે તો
તું લજિજત કરીશ નહીં. જેણે રાજાઓફૂપ વૃક્ષોને ભગ્ન કર્યા છે, એવા વીસેમધ્યે પોતે કુંડ એટલે ગજ અથવા શ્રેષ્ઠ એવો જે તું-તેના શૂરપણાનો ભંગ કરવા માટે સાંપ્રતકાળે હું પર્વતરૂપે પ્રાપ્ત થયો છું; એ માટે માહો પ્રતાપરૂપી જે પ્રલયકાળનો સૂર્ય તે તારા બાહુ પરાક્રમરૂપ સમુ
કને શોષણ કરી સાંપ્રતકાળે પાંડુરાજના સંપૂર્ણ કુળને દહન કરવા માટે ઇચ્છા કરે છે; એ માટે (ાં આ ભૂમિનળનેવિષે કંટકતુલ્ય એવા પાંડવો જે તમે તેમને નાશ કરી સાંપ્રતકાળે કૌરવની )
કીર્તિના વિસ્તારે કરી યુક્ત એવા આ ભૂમિનળને હું કરીશ. ઈ એવા અહંકારરૂપ ઝંકારશબ્દ કરી જેની વાણી, યુદ્ધ છે; એવા તે કર્ણપ્રત્યે, શ્રેષ્ટપણાએ Sઈ કરી જેને અતિશય રોમાંચ ઉત્પન્ન થયાં છે એવો અર્જુન ભાષણ કરો હવે.
અન–હે ધીરપુરૂષોમાં અગ્રેસર રાધેય (કર્ણ), તારા વિના આ જાતને વિષે બીજે પરાક્રમી પુરૂષ કોઈ છે? પરંતુ જે સૂર્ય નથી તો અરૂણ વિના બીજે તેજવી કોણ છે? અર્થાત તું ગમે તે પરાક્રમી છે તો પણ, તારા કરતાં બીજો કોઈ અધિક પરાક્રમી થયો છતાં તે સૂર્યસર;
અને તું તે સૂર્યના સારથી અરૂણ સરખે થશે. અને જેઓ સાધુ પુરૂષ છે તેઓ પોતે જ પ( તાના ગુણનો પ્રકાશ કરતા નથી. એ માટે પરાક્રમી પુરૂષ જે હોય તેણે તે પરાક્રમરૂપ ક્રિયાજ ) (ા કરવી, અને તેના ગુણોનું વર્ણન તો વૈતાલિકો (ભાટ ચારણદિકો) એ કરવું; એવું છતાં ગારૂ-
તમતમણે જે છે તે વિષનો સંહાર કરનારે છતાં તે પોતાનો ગુણ તેજ વર્ણન કરે છે શું તેમ જ વળી સર્યું છે તે અંધકારનો નાશ કરતોજ ઉદય પામે છે; પણ તે પોતાનું કૃત્ય તે વર્ણન કર કરે છેઅર્થાત વર્ણન કરતો નથી. એ માટે જન્મથી તે મા વધ કરવા માટે મૈલોક્યને ૨ આનંદ ઉત્પન્ન કરનારું ધનુષ્ય વેદના અભ્યાસનું કુશળપણું સંપાદન કર્યું છે, તે સાંપ્રતકાળે ધનુષ્યનું આકર્ષણ કરી શીષ પ્રગટ કર. શૌર્ય કરી યુક્ત એવા પુરૂષનું જે શૌર્યું છે તે તેના પર બાહ વિષે વાસ કરે છે; કાંઈ વાણુનવિષે વાસ કરતું નથી. અને જે વીરપુરૂષ નથી તેનું પ
રાક્રમ અવશ્યપણે બોલવાનેવિલેજ રહે છે, માટે બાહુર્તભવિષે તો તે અવીરપુરૂષનું પસક્રમ ની થોડીજ પ્રખ્યાતિને પામે છે.
- એવું શ્રેષ્ઠપણાએ કરી અર્જુન ભાષણ કરતો છતાં યોદ્ધાઓમધ્યે શ્રેષ્ઠ એવો રાધેય, (કર્ણ) Sજ પોતાના કાળપુટ નામના ધનુષ્યવિષે બાણનું સંધાને કરતે હો. તે સમયે નિરંતર સંપૂર્ણ કરી
લોકોને શ્રવણે કરીને જેના ગુણો પ્રખ્યાત છે એવો કર્ણ, ધનુષ્યની પ્રત્યંચાને આકર્ષણ કરી છેતાના કાનની પાસેના ભાગે લેતો હો, અને કર્ણ તે ધનુષ્યની પ્રત્યંચાનું આકર્ષણ કર્યું છતાં ડાં તેનાથી અત્યંત ભયંકર અને યુદ્ધના ઉત્સાહને માટે હર્ષ પમાડનાર એવો હતકાર શબ્દ, અદ- ૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org