________________
४८९
5. યુદ્ધવિષે દુઃશાસને પણ સહન કરી નહીં, તે મુણિ, હિરણ્યનાભરૂપ ઉરણનાભ એટલે કોળીયો & SS કેમ સહન કરી શકે. જરાસંધનો સેનાધિપતી તે હિરણ્યનાભ મરણ પામી પૃથ્વી ઉપર પડશે ? છે છતાં, તે સમયે દાવાનળ સરખા યાદવેએ જરાસંધનું અરણ્ય સરખું સૈન્ય દહન કર્યું. તે ન
સમયે પોતાના બાપરાક્રમને ગર્વ ધારણ કરનારા એવા યાદવોના સેનાધિપતિઓની, ભીમસે- કો) નના પરાક્રમના ઉત્કર્ષ કરી આનંદ યુકત એવી દષ્ટિ, તે ભીમસેનને વિષે પડવા લાગી. તે સ- eણ
મયે “ભીમસેન સરખે કોઈપણ અન્ય ઠેકાણે બીજો કોઈ યોદ્ધો છે કે શું? એવું અવલોકન કરવા
માટેજ જાણે હોયના! તેમ સૂર્ય, દીપાંતરપ્રત્યે ગમન કરતો હશે. અર્થાત સૂર્ય અસ્ત પામતે છે. હવો તે સમયે પ્રદોષકાળે તે બંને સેના સંબંધી રાજઓ પોતપોતાના સ્વામિની આજ્ઞાએ યુદ્ધા
રંભનો ત્યાગ કરી છાવણીપ્રત્યે ગમન કરતા હતા. તે સમયે શ્રીકૃષ્ણના નિવાસસ્થળને વિષે રહેછે. નારા સંપૂર્ણ યાદવોના હર્ષનું સામ્રાજ્ય થયું. અર્થાત શ્રીકૃષ્ણની સેનામાં યહાં ત્યહાં સર્વ ટેકાણે & હર્ષ પ્રકશિત થયો અને જરાસંધના નિવાસસ્થળને વિષે દેવે કરી શકને ઉત્સાહ પ્રફુલ્લિત થતો
હવો. અર્થાત જરાસંધની સંપૂર્ણ સેના, સેનાધિપતિ હિરણ્યનાભના વધે કરી શોક કરતી હવી. તે રાત્રીનવિષે સમુદ્રવિરાજાની સભાને વિષે અનાધૃષ્ટિ જે સેનાધિપતિ–તેણે જેઓના બાહસામર્થ્યની સંપત્તિ અત્યંત વર્ણન કરી છે, એવા પાંડવોને સંતુષ્ટ થએલા સમુદ્રવિયરાજાએ આ- ૨)
લિંગન કર્યું. અહીંયાં હિરણ્યનાભ સેનાધિપતિ મરણ પામ્યો છતાં, જેને બાહુવૈભવ પ્રસિદ્ધ છે J એવો પણ જરાસંધ “હિરણ્યનાભ સરખો સહાય કરનારે નિશ્ચય કરી દુલૅભ છે એવો શેક કરવો . ૫
ત્યારપછી બીજે દિવસે પ્રાત:કાળે જેને ફરી ધરપણું પ્રાપ્ત થયું છે, એવા જરાસંધે, પોતાની સેનાના અધિપતિપણા માટે શિશુપાળનામના રાજનો અભિષેક કરો અને પોતે પણ, જેણે અંગમાં કવચ ધારણ કર્યું છે, યુદ્ધોત્સાહે કરી દુસહ, જે વિશે અનેક શસ્ત્રો સ્થાપન કરચાં છે
એવો જે યુદ્ધને માટે યોગ્ય રથ-તે ઊપર આરોહણ કરનારે, “આજ આ ભૂમિતળ જરાસંધરહિત, U) કિંવા કૃષ્ણરહિત થશે એવી પ્રતિજ્ઞાના અનુસંધાને જેનું ચિત્ત ગ્રહણ કરચું છે એવો, અને યમના હા I' આવાસસ્થળે જ રહેવું–તવિષે જામીન, અને પદ પદવિષે યમલોકનેવિષે પમાડનારંજ હોયના! છે.
એવાં વારંવાર થતા દૂનિમિતનું ભૂમિ ઉપર આળોટવું વિગેરે દુનિમિત્તો-તેણે સ્વીકારેલો એવો, ૨) અને “અરે કૃષ્ણક્ય છે, કૃષ્ણ ક્યાં છે એવો ઉચ્ચસ્વરે કરી વારંવાર ઉચ્ચાર કરનાર અને ઉદ્દત
એવો જે જરાસંધ-તે વેગે કરી યુદ્ધપ્રત્યે પ્રાપ્ત થતું હશે. તે સમયે કદીપણુ જેનું પરાક્રમ નાશ છેપામ્યું નથી, અને મદાંધ એવો જે જરાસંધરૂપી ગજ-તે ફરી ચક્રવ્યુહને રચીને યાદવોની સેન્યારૂપી 4
બાગને ભનકર હવો. ત્યારપછી હસ્તવિષે આકર્ષણ કરેલા ધનુષ્યને ધારણ કરનારો એવો યાદ ) વોનો સેનાધિપતિ જે અનાવૃષ્ટિ તે-તે શિશુપાળની સેનાને મર્દન કરતોથકો દોડતો હશે. તે અના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org