________________
૩૭૫
8 અપશુકને નિવારણ કરેલો છતાં પણ તે જરાસંધ, યુદ્ધનેષેિ પ્રસ્થાન કરવા માટે સેનાને આજ્ઞા કરતે તો Sાં હવે. તે સમયે તેટલા તે જરાસંધના સૈન્યનો ભાર ધારણ કરવા માટે અસંભવિત જ માનનારી જાણે છે
હોયના! એવી વિરૂપ પથ્વી નગરની આસપાસ કંપાયમાન થવા લાગી. “આ જરાસંધરાજને . વિપત્તિરૂપ સમુદ્રમાં આગળ બૂડવાપણું અવશ્ય પ્રાપ્ત થશે. “એવું જાણીને શોકને માટેજ જાણે ઈ હોયના! તમ દિશાઓ, અત્યંત મલિન વસ્ત્ર ધારણ કરનારીઓ અને શ્યામ મુખવાળી થવા લા- ૯
ગીએ. અર્થાત, પ્રસ્થાન સમયે દિશાઓ નિસ્તેજ અને ધુમ્રવર્ણ જેવી થઈ ગઈ. “આ સેના . ( સંબંધી ધૂળે અમે અત્યંત આચ્છાદિત થઈશું.” એવા ભયે કરીને જણે હોયના તેમદિવસનેવિશે )
બળાત્કારે નક્ષત્રો, કંપા,અને ઉલકાપાત દિસવા લાગ્યા. પ્રસરનારો એવો જે જરાસંધનો પ્રતાપરૂપ 6.
અગ્નિ, તેની જવાળા સમુદાયે કરીને જ જણે હોયના! તેમ તે જરાસંધના નગરને વિષે રાત્રિ દિવસ પર દિશાઓને દાહ દેખાવા લાગ્યો. “એવા ઉત્પાત થયા છતાં પણ પ્રસ્થાન કરનાર જરાસંધ ફરી
પાછો અહિયાં આવનાર નથી; એવી શંકાએજ જણે હોયના! તેમ તે નગરની આસપાસ 5 SS) પથ્વીનવિષે મોટા નિર્યાત થવા લાગ્યા. અર્થાત નાદ થવા લાગ્યા. તે જરાસંધ, આવાં દુર્નિમિ- હજી I' તેને પણ ક્રોધના આવેશે અનાદર કરી કૌરવો સહવર્તમાન યુદ્ધવિષે પ્રયાણ કરતે હો. તે # (T સમયે હે દેવ, હરિ એવું સિંહશબ્દવાચક છે. તમારું નામ, તે નામથી જ જાણે ભય પામ્યો છે
હોયના! એવો તે જરાસંધરાજને ગજબ્રેટ, જરાસંધે તેના ઉપર બેસવા લાગ્યો છતાં મદઝરણુને #
ત્યાગ કરી નિમૅદ થઈ ગયો. અને તે જરાસંધ પ્રસ્થાન કરવા લાગ્યો છતાં તે સેનાના અશ્વ અને K છે ગજ તમારી સેનાના ભયે કરીને જ જાણે હોયના! તેમ સૂત્રોત્સર્ગ અને પુરષોત્સર્ગ કરવા લાગ્યા.
તેમજ તેના પ્રસ્થાન સમયે જ્યદુંદુભી, તાડન કરતી વખતેજ, જરાસંધની વિપત્તિ જાણનારી એવી રાજયલક્ષ્મીના હદયની જેમ તતક્ષણ અત્યંત ફાટી જતો હશે. તે સમયે જેઓને
અત્યંત ખેદ પ્રાપ્ત થયો છે એવા કુસેનામાં મોટા જે ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય અને પાચાર્ય : Sી પ્રમુખ-તેઓની પરસ્પર એવી વણી નિકળવા લાગી કે “આ દુષ્ટ અરિટે કરી યુદ્ધવિષે ગમન
કરનારા મહા શૂરવીર પુરૂષનું પણ સ્પષ્ટપણે પુનરાગમન થનાર નથી; એવું જણાય છે. છે કેવળ ઉદ્ધતપણાનું મંદિર અને અત્યંત પથ્યકારક એવી હિતેચ્છપુરૂષની પણ વાણી ન સાંભ- 6 છે ળનારો એવો આ દયમાતુર જરાસંધ, યુદ્ધ કરવા માટે આવે છે. તેમજ દુબુદ્ધિપુરૂષોમાં અગ્રેસર
એ દુર્યોધન, તે યોગ્ય એવા વૃદ્ધપુરૂષના કિંચિત પણ ઊપદેશને માનતો નથી. એક જરાસંધ, તે દુર્બલ્ફિ; અને બીજે દુર્યોધનતે, ગ્રીષ્મઋતુના તાપથી સંતાપિતથએલાને જે કાળકૂટનો સમાગમ
હોય તે સરખો તેને આવી મળ્યો છે. અર્થાત ગ્રીષ્મસ્તુને તાપજ અત્યંત દુખદેવા છતાં તેમાં 9) માણહાણ કરનારા જેવો કાળકૂટ વિષને સમાગમ, તેવો આ બંનેને મેળાપ થયો છે. એ માટે છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org