________________
૩૩૯
વાત
છે
3 અવધડ લાગે છે, પરંતુ પરિણામે તેજ સુખદાયક તેવી મારી વાણી તને પૂર્વ બહુ ખોટી લાગી રે છે પરંતુ તે જ સુખદાયક હતી; તે તે સાંભળી નહીં. એ માટે, પોતાના આંગણામાં વધેલા વિષવક્ષને
જે પુરૂષ છેદન કરતો નથી, તેજ પુરૂષ એ વિષવૃક્ષના યોગે આગળ થનારા પિતાના કુળક્ષયની ઉપેક્ષા કરે છે, એવું જાણવું. ઘર બાળવા માટે અગ્નિ, પ્રવૃત થતાંજ ઉતાવળે જે પાણીએ કરી તેની શાંતતા કરી નહીં, તો તે અગ્નિ અતિશય પ્રબળ થઈ સર્વ ઘર બાળી નાખવા લાગ્યો છતાં તે સમયે તેની કોણ શાંતતા કરશે? અર્થાત કોઈ કરી શકશે નહીં, અને મોટે પુરૂષ છતાં દુષ્ટ ચિત્તવાળો હોય તો કોને દુખદાતા થતો નથી? અર્થાત સર્વને દુઃખ દેનારે થાય છે. મેઘ પણ પ્રદીપ્ત થનારા અગ્નિને ધારણ કરવા લાગ્યો એટલે તે બહુજ ભયંકર થાય છે. જેમ વર્ષ
તુમાં નદીના મોટા તરંગો, તે નદીના તીરે નાશ કરનાર થઈ કમળનાં કુળ સહવર્તમાન સર્વ નદીને કાદવયુક્ત કરે છે, તેમ પોતાના પુત્રને જે પુરૂષ અન્યાયપ્રવૃતિપરાયણ કરે છે; તે પોતાના કુટુંબના સુખનું કારણ થતું નથી, પણ નાશનું કારણ થાય છે. જેમ, જેણે અગ્નિ સ્વિકાર કરે છે, અર્થાત જેને અગ્નિ લાગ્યો છે, એવું શમીવૃક્ષ, પોતાની પાસે રહેનારા આમ્રવૃક્ષનો નાશ કરે છે, તેમ દુરાચારનો અંગીકાર કરનારે પુરૂષ અનુક્રમે ન્યાયને નાશ કરે છે. જેણે અજ્ઞાને કરી ન્યાયનો ત્યાગ કર્યો છે, એવા રાજને કદી પણ ધર્મની પ્રાપ્તિ થતી નથી,
કારણ, કમળ રહિત એવા પાણીને હંસપક્ષીઓ કદી પણ આશ્ચય કરતા નથી. જેનો અન્યાયે છે I કરી ધર્મ નટ થયો છે, એવા પુરૂષને, કદાપિ સંપત્તિ પ્રાપ્ત થઈ તો પણ તે સંપત્તિ નાશવંત જ છે
ણવી. વર્ષાસ્તુમાં જેમ મતિકાએ વ્યાસ થએલું એવું પાણી, હંસે સેવન કરવા યોગ્ય નહી, CG તેમ અધર્મ વ્યાપ્ત થએલી સંપત્તિ; સાધુ પુરૂષને ભેગવવા યોગ્ય નથી. અધર્મયુકત એવી સંપત્તિ છે પણ કોને મૃત્યુનું કારણ થતી નથી? અર્થત સર્વને થાય છે. દાક્ષની વેલી, પાકસંપર્ક કરી અર્થાત છે એને મઘ વિગેરે કરો એટલે તે કોને મૃત્યુનું કારણ થતી નથી?નિરંતર અધર્મશીલ પુરૂષની પા. ડૉ છો સેજ રહેનારી સંપત્તિ હોય, તે પણ હાથમાં સ્થાપન કરેલા દીપકની કાંતી સરખી તે પુરૂષથી દૂરજ TOP રહે છે. ધર્મ છે તે, કર્મ કરી યુક્ત થઈ જે પુરૂષને અભિષેક કરે છે, એટલે ધર્મ અને કર્મ-એ બને # છે જેમાં ઉત્તમ પ્રકારે ચાલે છે, તે પુરૂષના વંશાનેવિશે લક્ષ્મીરૂપ વિલિ અનેક પલ્લવએ કરી સુશોભિત છે.
થાય છે. શરિપર એકદમ ન જતાં ગર્જના પ્રમુખ કરીને અહંતાપૂર્વક યુદ્ધ કરવા માટે ઉત્સુક પુરૂષને તેને તે ધર્મજ, યુદ્ધવિષે બળાત્કારે કવચ શસ્ત્ર પ્રમુખ ધારણ કરાવીને તે પુરૂ- ર ષને, કેશવિષેથી આકર્ષણ કરી જ્યશ્રીને અર્પણ કરે છે. રાજાઓની સંપત્તિ, એ ધર્મ- હું
રૂપ કલ્પવૃક્ષનાં પલવ છે; અને શત્રુવિજ્ય તે પુષ્પ છે; અને સુખસંપદા પ્રાપ્ત થાય તે એનાં ફળ કૉ છે કે જે સમયે ધર્મરૂપી સૂર્ય ઉદય પામવાનો થાય છે, તે સમયે વૈરીઓની પરાભૂતિરૂપ મિની, હી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org