________________
>
>
ઈ મીન આગળ કીચડ થઈ ગયો. દમયંતીની માતા પણ રાજા સાથે આવી હતી, તે જ્યાં હતી જે Sછે ત્યાં તેની પાસે જઈ દમયંતી તેના કંઠે વળગી પડી અને ઘણાકાળના વિયોગના સંયોગે રૂદન પર
કરવા લાગી. પુષ્પદંતી રાણી પણ પોતાની પુત્રીને દુબળા જોઈ અને તેની દુખદ સ્થિતિનું
સ્મરણ કરી રૂદન કરવા લાગી. એમ ઘણી વાર સુધી તે બંને પ્રેમના બંધનથી ત્યાં જ સ્તબ્ધ છો થઈ રહ્યાં. ત્યાર પછી દમયંતીને આગળ કરી સેન્ચ સહિત વૈદર્ભરાજ પોતાની નગરીમાં આવ્યું. હુ ” રાજા મહા પ્રસન્ન થઈ સાત દિવસ સુધી ગુરૂદેવની પૂજા કરી અને તેણે મહોત્સવ કર્યો
દમયંતીની અવ્યવસ્થા થવાનું કારણ રાજાએ દમયંતીને જ પૂછવું. દમયંતીએ પોતાનું છે સર્વ વત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી રાજા બોલ્યો કે હે પુત્રી! તું કાંઈ ચિંતા કરીશ નહીં. Sછે તું અહિયાં રહી વ્રતદાન કર. જેવા પ્રયત્નથી તારો પ્રિયપતી તને મળશે તેવો પ્રયત્ન હું કરીશ
એમ કહી તેની આસના વાસના કરી. હરિમિત્રને પાંચસે ગામ ઈનામમાં આપી રાજાએ કહ્યું - કે જે નળની શેધ લાવશે તો અદ્ધ રાજપાટ તમને આપશું.
એક દિવસે સુસમારપુરથી દધિપર્ણ રાજાને તો કોઈક કાર્યને અર્થે ભીમક રાજાની પાસે ' આવ્યો તે સમયે પરસ્પર નળ રાજાની વાત નિકળી. ત્યારે તે દૂતે રાજાને કહ્યું.
- દૂત હે મહારાજા નળ રાજને રસોઈયો હાલ અમારા દધિપણું રાજાને ત્યાં રહે છે. તે 0 પાક રસવતીની સર્વ વિધિ શુદ્ધિ રીતે જાણે છે અને તે કહે છે કે મારે ઉપાધ્યાય રાજનnછે
તેની પાસે આ સર્વ વિદ્યા હું શિખ્યો છું. આશા ઉત્પન્ન કરનારું તે દૂતનાં વચન જેવાં દમક યંતીને કાને પડ્યાં કે ઉતાવળી ઘસમસતી ત્યાં આવીને રાજા પ્રત્યે બોલી.
દમયંતી-- હે પિતા! જેવી રસોઈ રાજા નળ બનાવી જાણે છે તેવી રસોઈ બીજો કોઈ બનાવી જાણતો નથી માટે આ દૂત જેના વિષે કહે છે તે કોણ છે? કેવી રસોઈ બનાવે છે તેનું રૂપ કેવું છે? વિગેરે તેનું સર્વ વૃત્તાંત આપણે જાણવું જોઈએ. હું નિશ્ચય અનુમાન કરી કહું છું કે નળ રાજા પોતાનું રૂપ પાલટી ત્યાં રહ્યો હશે.
દમયંતીનાં એવાં વચન સાંભળી રાજાએ એક અનુચરને બોલાવ્યો ને તેને સર્વ વાત સમજાવી સુસમારપુર મોકલ્યો. તે અનુચર કેટલેક દિવસે સુસમારપુર પહોંચ્યો. અને જ્યાં કુબો રહેતો છે
હતો તે સ્થળની પછાપૂછ કરતે તેની પાસે આવ્યો. અનુચરે ત્યાં જઈ કુબડાનું રૂપ જોઈ મનમાં CE વિચાર કર્યો કે અરે દર્ભને ભ્રમ થયો છે કે જેમ કાચને વિષે મરકતની ભ્રાંતિ તેમ આ કબરમાં આ
રાજાનળની બ્રાન્તિ કરે છે. જે આકાશી દેવતા જેવો નળ તે ક્યાં; ને આ રસોઈ કરનારો એવો આ કૂબને તે ક્યાં ક્યાં સરસવનો દાણો નંક્યાં સુમેરૂ પર્વતા ક્યાં ખનને ક્યાં સૂર્ય એ પ્રમાણે દર
પરિક્ષેપ કરી તે અનુસરે મનમાં વિચાર કર્યો કે નળના વિયોગના જે લોક દમયંતીએ અને કહેવાના હે
>
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org