________________
૧:
એવાં દૂતનાં વચન સાંભળી મૃત્યુભય ત્યાગી દ્યુતમાં ફાવી ગમ્મેલા કુવર નળરાજા પાસે ફરી ધ્રુવ રમવાને માટે આવ્યો. રમતાં રમતાં સર્વે રાજપાટ સમૃદ્ધિ કુવર પાસેથી નળરાજાએે જીતી લીધી. ભાગ્યય થવાનો હોયછે ત્યારે સર્વે ક્રિયા સિદ્ઘ થાયછે.
નળરાજાએ કુવર પાસેથી રાજપાટ પોતાને હાથ કરી લઈ રાજ્યમાં પોતાના નામની આણુ કેરલાવી, લક્ષ્મીહિન અને દુષ્ટ તોપણ તે પોતાનો ખંધુછે એવું જાણી દયાસાગર નળરાજાએ કુંવરને પ્રથમ પ્રમાણે યુવરાજની પદવી આપી; નળરાજાએ નિષ્કંટક રાજ ચલાવ્યું. ને કુવર નિંદ્યનું સ્થાન થયો. માહા ભાગ્યવાન નળરાજાનો ફરી ભાગ્યોદય થયો. તે સમયે અન્ય રાજાઓ પણ ઊત્તમ ભેટ સામગ્રી લેઈ તેને મળવા આવ્યા. નળ અને દમયંતી રાજ્યશ્રીથી ભૂષિત થએલાં એવાં તેમને કુરાળ સમાચાર પૂછી મળવા આવનારા રાજાઓ પણ આનંદને પ્રાપ્ત થયા. એ પ્રમાણે સર્વને ઉત્સાહ દાતા નળરાજાગ્મ હજરો વર્ષે ભહનું રાજ ભોગવ્યું. ત્યાર પછી આકાશથી દેવગતીને પામેલો નિષધ રાજાનો જીવ નળની પાસે આવી કહેવા લાગ્યો.
દેવતા –હે રાજન, હવે તમારે રાજ્યભાગની અવધ આવી રહીછે. એવું દેવતાનું વચન સાંભળી સંસારથી વૈરાગ્ય પામીને બીજે દિવસે પુષ્કલ નામના પોતાના પુત્રને રાજ્યાભિષેક કરી વૈજ્જૈભી સહિત જિનસેન નામના આચાર્યના ચોંવિદ્યુત આશ્રયે જઈ ચારિત્ર વ્રત ધારણ કર્યું. અંત સમનેવિષે અનશન વ્રત ધારણ કરી સમાધીદ્રારા મૃત્યુ પ્રાપ્ત થઈ નળનો જીવ ખૈર નામે દ્વેષ થયો તેં દમયંતી ત્યાં દેવીપણે ઉપની અને કુમ્બેરદેવનીજ સ્ત્રી થઈ.
આ નળાખ્યાન કહી વિદૂર ધૃતરાષ્ટ્રને કહેછે.
વિદુર—હૈ ધૃતરાષ્ટ્ર, આ નળકુંવર આખ્યાન મેં તને કહી સંભળાવ્યું તેનો તું વિચાર કર. કુવરે દ્યુત રમીને પૃથ્વી જીતી લીધી તોપણ તેને અંત સુધી તે સ્થિર રહી નહીં. અતો પ્રત્યક્ષÐ કે જેની ક્રુર ખુહિછે તેની લક્ષ્મી કદાપી કાળે સ્થિર રહેતી નથી, દ્યુત રમી પૃથ્વી જીતી લીધી તેથી દુષ્ટબુદ્ધિ કુવરનું માન પ્લાનતા પામ્યું. બીજું કાંઈપણ થઈ શકશું નહીં. માટે એવાં કામ સર્વજનોને મહા લજ્જિત કરનારાં છે. જેમ ઘુત રમામાં અંતે કુવરનો ય ન થયો તેમ તાણ પુત્રોનો પણ ઘુન રમવામાં અંતે જય નહીં થાય. કદાપી દ્યુત રમીને તારા પુત્રો પાંડવો પાસેથી પૃથ્વી જીતી લેશે ને પાંડવો તે આપશે નહીં તો તારા પુત્રોમાં અથવા તારા પક્ષમાં એવો કોણ વીરપુરૂષછે કે તેઓની પાસેથી ખળાત્કારે પૃથ્વી લઈ હેરો! જે કોઈ સ્મઓની સાથે કલહ કરશે, તેમને તથા તારા પુત્રોને તેઓ મારી નાખશે. તેમ છતાં ધર્મરાજા સત્યવાદી છે માટે જો તે ઘુત રમતાં પૃથ્વી હારી જાય તો આપી દે, પરંતુ ભીમ અને અર્જુન વતાં તારા પુત્રૉપાસે પૃથ્વી રહે એવું મને ભાસતું નથી. જેમ કુવરની પાસેથી નળરાજાખે અંતે ખળાત્કારે પૃથ્વી લઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org