________________
હિત રાજાઓને ભોજન કરાવ્યું છે માની બનાવેલી રસોઈમાંથી એક આળ દધિપર્ણ રાજાએ દમયંતીને પણ ભોજન કરાવ્યોકલાવ્યો. તે એવું જાણીને કે કુબડાની રસોઈ કેવી ઉત્તમ થા
ય છે તે તે જાણે. શિક્ષા કરવા સારૂં દમયંતીએ તે થાળ લીધો અને તેમાંથી ભજન કર્યું. તેથી આ નળરાજાની રસોઈનો સ્વાદ ને આ કુબાની રસોઈનો સ્વાદ તેને સમાન જણાય; માટે પો. કોડ ) તાના પિતાને તેણે એકાંતમાં બોલાવીને કહ્યું
દમયંતી–હે તાત, આ કુબડે છે તે નળ છે. એમાં કાંઈ સરાય નથી. અગાઉ એક છ મુનિએ પણ મને કહ્યું હતું કે નળ રાજવિના અન્ય કોઈને સૂર્યપાક આવડતો નથી. વળી. એ છે જ નળ છે કે નહીં એ વિષેની આ સૂર્યપાકની પરીક્ષા સિવાય સર્વ સિદ્ધિદાયક બીજી પણ પરીક્ષા હમ છે છે તે એકે, મારા અંગની સાથે જેના સ્પર્શ કરી મારી રોમાવળી ઉભી થાય તો તે નળરાજજ હોય. - પુત્રીના વચન સાંભળી ભીમરથ રાજાએ દધિપણું રાજને એકાંતમાં બોલાવ્યા અને કુબાને પણ આદરપૂર્વક ત્યાં બોલાવ્યો. તે સમયે ભીમરથ રાજાએ કુબાને કહ્યું,
ભીમરથ હે કુબડા, તું તો નળ રાજ છે. (તે સાંભળી કુબડો મલકાઈને બેલ્યો.)
કુબડો-હે મહારાજ, તમને એ શે ભ્રમ થયો છે જેનું સુંદર વદન મનોહર સ્વરૂપ, અને સુંદરહાસ્ય એ ક્યાં નળ રાજ! ને ક્યાં વિષકાજળ જેવો હુંકુબડો! મારા સરખા ગરીબ માણસનો ઉપહાસ કરવો એ તો રાજયવંશીઓને યોગ્ય નથી.
.તે સમયે દમયંતી પોતાના પિતા પ્રત્યે બોલી.
દમયંતી–હે તાત, એ કુબાને કહો કે મારા અંગને એ પોતાની આંગળીથી સ્પર્શ કરે એટલે એ નળ છે કે નહીં. એ વાતને હું નિર્ણય કર્યું. - રાજાની આજ્ઞા થવાથી કુબાએ દમયંતીના વક્ષસ્થળમાં પોતાની આંગળીથી સ્પર્શ કર્યો સ્પર્શ કરવાથી દમયંતીની રોમાવલી તરતજ ઉભી થઈ એટલે દમયંતી બોલી. - દમયંતી–અહો શઠ! તું કોણ છે? તે હવે મેં જાણું લીધું. હવે તું ક્યાં જવાનું છે.
એમ કહી બળાત્કારે તેને હસ્ત ઝાલી તેને પોતાના મહેલમાં દમયંતી લઈ ગઈ. ત્યાં અનેક પ્રકારના દમયંતીના હાવભાવથી અને શુદ્ધ સરલ પ્રેમે કરી કુબાનું મને ગદ્ગદિત થઈ દિવિત થયું. અને દમયંતી ઉપર પ્રસન્ન થયો. તેથી તેણે નાગનાં આપેલાં પેટી અને શ્રીફળ તરત કાઢ્યાં. તેમાંથી વસ્ત્રાભૂષણ અંગપર ધારણ કર્યો તે સમયે તેનું પર્વરૂપ પ્રકાશવા લાગ્યું. ઘણા કાળના વિરહદુઃખથી દગ્ધ થએલી દમયંતી નળને કંઠે વળગી પડી. પ્રેમનાં બંધનેથી
બંધાયેલાં તે દંપતી ઘણિવાર સુધી મુક્ત થયાં નહીં. ત્યાંથી થોડીવાર પછી નળ રાજા બહાર હ) આવ્યો. તે સમયે ભીમરથ રાજા તેને મહા પ્રીતિ પૂર્વક ભેટ્યા અને ત્યાંથી પાછી નળ સજને હa
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org