________________
- ૨૨૧
)
તા
.
)
- અર્જુન-ચંદ્રચૂડ આ શરૂઓ મહા પ્રોબુદ્ધિ, યુનિપુણને દુર્ભય છે, માટે રથને રણભૂમિથી થોડોએક પાછો હઠવ. - ચંદ્રશેખર–હે અર્જુન, આ જે તું વચન કહે છે તે વચન કહેવું તારા સરખાને યોગ્ય નથી. આ રથ ઇંદના શત્રુઓનો વધ કરવામાં આળસ રહિત અને યુદ્ધ વિષે કરાળ છે. રણ
કર્મમાં પંડિત એવાં આ રથનાં ચકોએ આગળ રણભૂમિનો આક્રમણ અભ્યાસ કર્યો છે, ' પાછા હઠવાનો અભ્યાસ કદાપિ કાલે કર નથી, ને આ સમયે તારા સરખો યુદ્ધમાં અગ્રગામી છે પુરૂષ કહે છે કે રથને પાછો હાવ તે ઉપરથી હું એમ જાણું છું કે શત્રુઓનું ભાગ્ય પ્રબળ છે. )
* અજન- હે ચંદડ, હું કઈ થોડાય વિશ્રામની અપેક્ષા રાખતો નથી, પણ હું તને હશે ST હાથ જોડી કહે છે કે તું રથને થોડેક પાછો હાવ. હમણાં તારી આવી વાણી મારા કર્ણમાં પ્રાપ્ત થતી માં
નથી તે માટે પૂર્વે મને કહ્યું છે કે “તું કાંઈ મારી પાસે વર માગ” તે હમણાં હું એજ વર માગું છું કે રથને થોડો પાછો હઠવ. અર્જુનનો એવો આગ્રહ જોઈ ચંદશેખરે રથને થોડો પાછો હઠાવ્યો. તે
સમયે શત્રુઓ હવે આપણે જ્ય થયો એવું જાણી મુછોપર હાથ દઈ મોટો સિંહનાદ કરી છે છે. અર્જુનના રથની સન્મુખ ધસ્યા. અને તે યુદ્ધથી પાછો હટી દોણગુરૂએ આપેલા છે
મંત્રનું સ્મરણ કરી શત્રુઓના પ્રાણને હરનામાં અને અનેક બાણ ઉત્પન્ન કરનારાં બાણ મૂક્યાં. એક બાણ આગળ જતાં જેમ એક અંગારામાંથી હજારો તણખા ઉડે છે તેમ જેટલા શત્રુઓ હતા તેટલાં બાણ થઈ તાલ અને હાથનું લીલામા સાથે વધન કરી તેમના પ્રાણને સાથે લઈ જઈ
આગળ જઈ પથ્વી ઉપર પડ્યાં. મહારરૂપી બાણપ્રહાર કરી મૃત્યુ પામેલા શત્રુઓનાં પર્વ૫ તપ્રાય મસ્તક પથ્વી ઉપર પડ્યાં કે અર્જુનના મસ્તક ઉપર આકાશથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. તે
અર્જુનનું અદભુત પરાક્રમ જોઈ અને આકાશમાં દેવનાં દુંદુભી વાગતાં સાંભળી સારથીનું મુખ કમળની પેઠે પ્રફુલ્લિત થયું. પછી પ્રસન્ન થઈ સારથી અર્જુન પ્રત્યે બેલ્યો. છે. ચંદ્રશેખર હે ધનંજ્ય, હે મહાબાહો, હે ચિરંજ્ય, મહા બળવાન રાત્રુઓને તે લીલાએ ૯ FI કરીને જીતી લીધા. એવું કહી અર્જુનને વારંવાર સત્કાર કરી આલિંગન દેવા લાગ્યો. તે સ-
મયે અર્જુનની આનંદે કરી રોમાવળી ઊભી થઈ. વળી તે સમયે આકાશમાર્ગે વિમાનમાં બેસી હર્ષથી આવનારા ઈદને જોઈ ચંદ્રશેખરે તેના ભણી આંગળી કરી અર્જુનને બતાવ્યો. * ચંદ્રશેખર– હે અર્જુન, આ વિમાનમાં બેસી વિદ્યાધરી સહિત ઇંદરાજા આવે છે. તું રે દિવ્યદષ્ટિ કરીને તેના ભણું છે.
એટલામાં વિમાન પાસે આવ્યું. અને રથ ઉપર સ્થિત થએલો અર્જુન સંતુષ્ટ થઈ ઈદના વિમાનની પાસે ગયો. તેલ ઈન્ટેમ્પોતાના વિમાનમાં લીધો. પછી સ્નેહ સહિત આલિંગન દઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org