________________
१२९
(%) છક
છેવટ આ સમયના મારી દીનતા યુકત મુખમુદા વડે નીકળતાં વચનોને કોઈ સમયે ભૂલી Sી જવું નહી. તેમજ કૃપાદ્રષ્ટિનો ત્યાગ કરવો નહી.
એવાં અતિ કરણાને ઉત્પન્ન કરનારાં દ્રૌપદીનાં વચનો સાંભળીને અર્જુનનું મન અતિ ( કોમળ થઈ ગયું. અને પ્રવાસ કરવા જવા લાગ્યો તે સમયે અતિ નમ્રતાયુકત પાછળ ચાલી કોડ
આવતી દ્રોપદીને જોઈને અર્જુનથી પ્રેમ અવરાય નહી તેથી તેને આલિંગન દઈ તથા અતિ ઝિ 0 પ્રીતિનાં વચનો કહીને રોકી રાખી. તેમજ બીજા સ્વજનો તથા પુરવાસી લોકોને રોકી રાખી છે 9 પાછા જવાનું કહ્યું, અને પોતે ધનુષ્ય બાણ સાથે લઈને આગળ વધ્યો. અર્જુનને તો જોઈને ) છે. દ્રૌપદી વારંવાર તેને પુછળથી જોવા લાગી. તેમજ અર્જુન પણ વારેવારે કે કરાવીને દ્રૌપદી જ Sી તરફ જોવા લાગ્યું. તે જાણે પ્રેમનું અતિશયપણું બતાવતા હોયની! એમ મુક્વા આવેલા છે? છે. સ્વજનેને નગર તરફ ચાલતાં અને અર્જુનને પ્રવાસ તરફ ચાલતાં ઘણે અંતરાય પડી ગયો.
અર્જુન કેટલેક દૂર ગયો ત્યારે એક વિશાળ સરોવર આવ્યું. ત્યાં જઈ જળક્રીડા ક- 5 રીને અંગ શૌચ કરવું. પછી દેવને પ્રણામ કરી વનફળ લાવી સુધા નિવારણાર્થ ખાઈને ફોની ૧. સધ્યા કરીને તેની ઉપર સુતે. પછી ખરી રણુળા વીતાડીને ત્યાંથી આગળ ચાલ્યો. અને
છે જ્યાં કૌતુક્યુક્ત એક જગ્યા હતી ત્યાં આવી પહોતો. તે દેકાણે એક અઘોર જંગળ હતું, તે U) Yિ જાણે ચોનું સ્થાન જ હોયની! એવું દીઠમાં આવ્યું. તેમાં ચોરો રાત્ર દિવસ ફરતા રહેતા 7)
હતા. બીજા પણ નિશાચર પારવનાના તેમાં વિચરતા હતા. ભયંકર વનપશુઓ તેમાં એટલા જ
બધા હતા કે તેઓની ગણતરી થઈ શકે નહી. જ્યાં ત્યાં શિઆળિઓના ભયંકર નાદો, S: સિહોના શમણા અવાજે, વ્યાના બિહામણા શબ્દો, વાંદરાઓની ચીચીઆરીઓ,
ચિત્રાઓનાં ઘરાટ, અને વેતાળ વગેરેની ત્રાસદાયક ધ્વનિઓ શાંભળ્યામાં આવતી હતી. ત્યાં આ વનસ્પતિ એવી ઘાટી હતી કે, જેમાં સૂર્યનો પ્રકાસ પણ પ્રવેશ કરી શકે નહી. પહાડો એવાં
તે મેટાં હતાં કે જાણે આકાશની સાથે વાત કરતાં હોયની! લતાઓ વક્ષોની સાથે વીટાયલી હતી તે જાણે પતિવ્રતા સ્ત્રીઓ પોતાના પતિને પ્રેમ દર્શાવવા આલિંગન આપે છે તેનું નકળ કરતી હોયની! એવા મહા ભયંકર વનવિષે અને પ્રવેશ કરો. અને તેમાં જેમ સિંહ નિર્ભય થયે થકો વિચરે તેમ કરવા લાગ્યો. ફરતાં ફરતાં રત્નશિખર અથવા પૃથ્વીના શિરોરત્ન
જેવો એક પર્વત અર્જુનને દીઠમાં આવ્યો. તેની શિખર ઉપર લક્ષ લગાડી નિરખી જોતાં છે એક પુષ્પ નજરે પડ્યું. તે એવું તો સુંદર હતું કે, અર્જુનનું મન અતિ લોભાયમાન થઈ
ગયું અને અતિ આશ્ચર્ય પામ્યો. પછી તે પર્વતની ઉપર ચઢ. શિખર ઉપર જઇને જુવે છે તો એક જિન ચૈત્ય સુશોભિત થઈ રહ્યું છે. દશે દિશાઓમાં ચંદકાંતિ મણિને પ્રકાશ પ્રસરી ૯
_ KES
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org