________________
૧૭૪
છેફરી જ્યારે નળ રાજાએ વસ કર્યું ને હાથીએ તેને પોતાને પ્રતિપક્ષી જાણું પકડવા સારું છે
જેવી નીચી સૂંઢ કરીકે તળપ મારી નળ તેના કુંભસ્થળ ઊપર બંને ચરણ વડે તેની ગરદન તોડ પર તે છે. તે સમે પ્રતીકારે પાછળથી આવી અંકુશ અને બંધન એ બંને આપ્યાં. નળે હાથીને બાંધ્યો અને પછી તે હાથીના કુંભસ્થળમાં અંકુશના અતિ તિવ્ર પ્રહાર નળ કરવા લાગ્યો. 5 સર્વ લોકો નળરાજાનું શૌર્ય અને ધર્મે જોઈ પરસ્પર બોલવા લાગ્યા કે આ કૂબડે કોઈ માયા
દેવતા થઈને આવ્યું છે કે શું જુઓ જેણે જેમ એક મા પોતાના પ્રતિમાને જોરથી પોતાને જે વશ કરે છે તેમ આ હાથીને વશ કર્યો. એ લોકોને કોળાહળ સાંભળી રાજએ પણ મેહેલપર છે | ચઢી ઊત્તમ રત્નોની માળા હાથી પર બેઠેલા કૂબાના ગળામાં નાખી.
- હાથીને બહુજ બંદોબસ્તથી ચારે તરફ બંધને બાંધી આગળ ચલાવ્યો. રાજાએ કુબાના ગળામાં રત્નમાળા આરોપણ કરી તે જોઈ પ્રજાલક સર્વ જયજયના હર્ષ પકાર કરી વાહાભાઈ વાહ! એમ શબ્દોચ્ચાર કરવા લાગ્યા. પરિશ્રમથી થાકેલા હાથીને તેની નિરંતર બાંધવાની
જગ્યાએ આણીને બાંયો. તે સમયે સર્વ પુરવાસી જનોને અત્યાનંદ થયો; અને સર્વનાં પ્રસન્ન ' વદન હસવા લાગ્યાં. હાથી ઊપરથી કબરે મહા લીલા સહિત હસતે મોંઢે ઊતર્યો અને રાજય- છે 9 ગૃહમાં દધિપર્ણ રાજા પાસે ગયો. તે સમે રાજાએ પ્રસન્ન થઈ ઊત્તમ વસ્ત્રાલંકારે આપી, 9 આદર સત્કાર કરી તેને માન સહિત નિરંતર પોતાની પાસે રાખ્યો. છે. બીજે દિવસે જ્યારે રાજદરબારમાં સર્વ સભા બેઠી હતી અને કૂબશે પણ તે સભામાં કે બેઠો હતો તે સમયે રાજા કૂબડા પ્રત્યે કહેવા લાગ્યો.
રાજ–હે ભાઈ ગજશિક્ષામાં તે તમારૂં મહા પ્રાબલ્ય જોયું, તમે કોણ છો! તમારું નામ શું તમારી જન્મભૂમિ ક્યાં છે? તમારા અભિજન કોણ અને ક્યાં છે? આ ગજશિક્ષા સિવાય બીજી કોઈ કળા તમને આવડે છે. તે સર્વ કહો. (રાજનાં વચન સાંભળી કબડો તેમને કહે છે.)
- કબડો– રાજ મારી જન્મભૂમિ તે કોલાપુરી છે, અને મારા અભિજનો પણ ત્યાહાબ હજી ને રહે છે. હું નળ રાજાને રસોઈ છું. એ રાજએ મને યોગ્ય પાત્ર જાણી તેમની પાસે હતી # છે તેટલી સર્વ કળાઓ શિખવી છે. સર્વ ઊત્તમ પાક નળરાજા બનાવી જાણે છે. હું પણ તેમની )
કૃપાના પ્રભાવે કરી સર્વ ઊત્તમપાક બનાવવાના કામમાં પ્રવિણ થયો છું. નળવિના અને S8 મારવિના બીજો કોઈ યથાયોગ્ય પાકશાસ્ત્ર જાણતો નથી. કુવર નામના પોતાના ભાઈની સાથે )
જુગાર રમતાં નળ રાજા પોતાની સર્વ રાજરૂદ્ધિ હારી બેઠો; એટલે પોતાની સ્ત્રીને લઈ વનમાં ગયો. તે તો મરણ પામ્યો હશે એમ જણાય છે. નળ રાજા વનમાં ચાલ્યો ગયો તે કારણથી તથા વળી કુવર કળાહિણ તેથી મેં કવરને આશ્રય ન કર્યો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org