________________
છે પૂર્ણ થશે. એવાં તેનાં વચન સાંભળીને સારી રીતે સત્કાર કરી વિદાય કરો. પછી પોતાની જ
સમગ્ર પ્રજા લઈને બહાર પ્રસ્થાન કરવું. નીકળતાં સારાં શકુનો થયાં તેથી બધા આનંદિત
થયા થકા માર્ગ ક્રમણ કરવા લાગ્યા. રસ્તામાં નદીઓ, પર્વતો, તથા અરણ્ય વગેરેનું દિન ( દિન પ્રત્યે ઉલ્લંધન કરતાં જે પ્રદેશ વિષે કોણકીએ કહેલું હતું ત્યાં આવી નિવાસ કર્યો. તે કોડ 9) સ્થળને વિષે જેમ મેરૂ ભમિમાં કલ્પવૃક્ષની ઉત્પત્તિ થાય છે તેમ સત્યભામાના ઉદરથી બે પુત્રોની છે
ઉત્પત્તિ થઈ પછી દૈવજ્ઞોના કહ્યાથી સમુદ્રાધિષ્ઠાયકને પ્રસન્ન કરવાને કૃષ્ણ અઠમ તપ કરડ્યું. છે ત્યારે સમુદના અધિપતિ અતિ સંતુષ્ટ થઈને તથા પોતાની સાથે અમુલ્ય રત્નો લઈ આવીને કચ્છની )
પાશે મૂક્યાં. અને કહેવા લાગ્યો કે, મહારાજ હું તમારી આજ્ઞાને માન્ય કરવા તૈયાર છું. મને છે પિતાનો સેવક કરી જાણજે. એવું સાંભળીને કૃષ્ણ બોલ્યો કે, મારે એક ઉત્તમ નગરની રચના કરવી છે તે સારૂ તું એક સારું સ્થળ શોધી આપ એવું કૃષ્ણનું બોલવું સાંભળીને સમુદાધિછાતાએ તત્કાળ ત્યાં ઉત્તમ સ્થળ શોધી આપ્યું, તેથી સાથે પાંચજન્ય શંખ, અને કૌસ્તુભમણિ આપીને પોતાના સંબંધીઓની સાથે તે અંતરધ્યાન થઈ ગયો. પછી ઈદની આજ્ઞાથી વૈશ્રવણે
જ્યાં કૃષ્ણને નગરી રચવાનું ઠેકાણું હતું ત્યાં આવી એક અહોરાત્રમાં દારકા નામની ઉત્તમ નગરી છ રચી દીધી. તેના વજૂના જેવા મજબુત બુર કરચા, વિશાલ છન્ન તથા ઝરૂખા રાખ્યાં, કોટ
એવો તે ઊંક કે જાણે આકાશની સાથે વાત કરતો હોયની. તેની ભીતે મણિ તથા છે માણેકે જડી લીધી; તેમાં નાના પ્રકારના મહા અનુપમ શોભાયુકત નિવાસ ધામોની રચના કરી. તે
એ બધું થઈ રહ્યા પછી વૈશ્રવણની આજ્ઞાથી બીજા યક્ષ દેવોએ તે નગરીપર સાડા ત્રણ દિવસો સુધી રત્નની અતિ વૃષ્ટિ કરી. તેની આસપાસ નંદન વનથી પણ સુંદર એવા અસંખ્ય બાગોની રચના કરી; તેથી તે નગરી એવી તો શેમવા લાગી કે જેનું વર્ણન કરવાને કોઈ કવિનું સામર્થ્ય ના ત્ર તે ક્યાંથી! પછી સમુદ્રવિયે કૃષ્ણને ત્યાં રાજ્યાભિષેક કર્યો. ત્યારે જેમ ઇંદની પુરીમાં ) ઇંદની સત્તા તળે દેવ આનંદ પૂર્વક ક્રીઝ કરે, તેમ કૃષ્ણની સત્તા તળે યાદવ નાના પ્રકારના (2) વિનોદ કરવા લાગ્યા. વાવ્ય, કુવા, તળાવ, બાગ, બગીચા, વન તથા પર્વત વગેરે ગમતનાં છે
સ્થળામાં કૃષ્ણ, બળદેવ, તથા અરિષ્ટનેમી આદિ ઈચ્છા પૂર્વક ક્રીડા કરવાને અર્થે વિચરવા લાગ્યા. છે. પુરવાસીઓ બધા આનંદથી વસવા લાગ્યા. સર્વ પ્રજને મહા સુખને આશ્રય મળ્યાથી પૂર્વ તત
સ્થળનું સ્મરણ રૂમમાં પણ થાય નહી; એવી રીતે કેટલોક કાલ વ્યતીત થઈ ગયા પછી એક સમયને વિષે હસ્તિનાપુરથી એક અનુચર આવ્યો; તેણે કહ્યું કે, હે મહારાજ કુંતિ દેવીને પુત્ર પ્રસવ થયો છે, તે સાંભળીને સમુદવિજ્ય સહિત બધા યાદવે મહા આનંદને પામ્યા. ના પછી સમુદવિજ્ય રાજયે મને ભેટ દઇને તમારી પાસે મોકળે. એવી રીતે કોક કહે છે કે, હે .
by
@
@
@
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org