Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 11
________________ : ૭ : અનુપમ પુણ્યસમૂહ આદિ, શ્રીપાળને શરણ, (૨) સિદ્ધનાં વિશેષણ (પૃ.૭૫), જરા-મરણમુક્ત, અઇમુત્તા... નિરુપમસુખ, કરકંડુ, શ્રેષ્ઠ તત્ત્વ, (૩) સાધુનાં વિશેષણો (પૃ.૭૭) પ્રશાંત ગંભીરાશય, સુદત્તમુનિ, સાવદ્યવિરત, મંત્રીની હવેલી.... પરોપકારક્ત કેશી-પ્રદેશી, પદ્મઉપમા, ભાવવિશોધન; (૪) ધર્મનાં વિશેષણ (પૃ. ૮૧) ત્રિલોકપૂજિત, મોહાંધકારનાશક, રાગદ્વેષ-વિષમંત્ર, ૩ કર્તવ્ય, સકલકલ્યાણહેતુ, કુમારપાળને બે યોગમાયાદર્શન...આદિ બતાવ્યું. દુષ્કૃતગર્હામાં (પૃ.૮૫) અનેકવિધ દુષ્કૃત્ય તથા એનાં સેવનપ્રકારો કહી દ્રઢપ્રહારીને ‘તું મરે તો ય તારા પાપ ક્યાં મરે ?? -મુનિનો ઉપદેશ, ‘મિચ્છામિદુક્કડં’ના અક્ષરાર્થમાં આત્મવિકાસકર સુંદ૨ ૫ ગર્ભિતભાવ, દોષતિરસ્કાર- કૈસ્વાત્મદુગંછા- મૃદુતા- નમ્રતા- “બીજભૂત- કુવૃત્તિનાશ વર્ણવી, ગહં, અકરણનિયમ, દેવગુરુની શિક્ષા- સંયોગ-બહુમાનની પ્રાર્થના, પ્રાર્થનાનું મહત્ત્વ, ચિતારાની પુત્રી તથા સેવા-આજ્ઞા- સ્વીકાર-પાલનની પ્રાર્થના કહી. ૪ સુકૃતાસેવનમાં, -અરિહંતનાં સુકૃતો, (પૃ.૯૫) અનુમોદનનો પરમાર્થ, સિદ્ધનું અનુમોદનીય , આચાર્ય-ઉપાધ્યાય-મુનિઓનાં સુકૃત, મોહનો અધિકાર ઊઠી ગયા બાદ અધ્યાત્મયોગ શ્રાવકના મોક્ષમાર્ગ-યોગો, ઇતરના માર્ગસાધન યોગો, આ સુકૃતો અનુમોદવાનું કહે છે. (પૃ.૯૭), આ અનુમોદના યથાર્થ થઇ આચરણમાં પરિણમે માટે ઉન્નતિકારક અંગો વિધિપાલન શુદ્ધભાવ-સન્ક્રિયા-નિર્દોષપાલનમાં જરૂરી જિનાજ્ઞાપેક્ષા-નિર્મળહૃદય પ્રબળ પુરુષાર્થ-સત્ત્વ વર્ણવ્યાં. અનુમોદનનાં મૂળમાં પ્રાર્થના-સવિષયા શી રીતે, અરિહંતાદિ પર વિશિષ્ટ સદ્ભાવ, જિનનો ધ્રુવતારાની જેમ આલંબન-ઉપકાર ને અચિંત્ય શક્તિ, પ્રાર્થકનો મૂઢતાનો ઇકરાર (પૃ.૧૦૩), આ સૂત્રપઠનાદિનું ફળ અશુભાનુબંધÇાસ, કટકબદ્ધ વિષનું દ્રષ્ટાંત, શુભાનુબંધઅર્જન. નિયાણાનું લક્ષણ (પૃ.૧૦૬) બ્રહ્મદત્ત-અમિશર્માના દ્રષ્ટાંતથી વર્ણવી પાપપ્રતિઘાત- ગુણબીજાધાનને વર્ણવતું ૧ હું સૂત્ર પૂર્ણ કર્યું. ત્યાં અંતે નમસ્કાર્યને નમી સર્વે સુખી થવાની મૈત્રી ભાવના કરી. * *

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 122