________________
નવપદ પ્રકાશ
-કર્મનું સમયે સમયે તેથી હળવા સંજવલન કષાયનાં મેહનીય કર્મમાં સંક્રમણ કરે જાય; એટલે હવે એ સંક્રમિત થઈ ગયેલ કમ મૃદુ રસથી ઉદયમાં આવવાનાં, આમ જે એનો મૂળ રસને ઉદય અટકી ગયે, એનું નામ ક્ષપશમ, એ જ્યાં સુધી શુભ ભાવ દિલમાં જાગતો રહે
ત્યાં સુધી પશમ ચાલુ. ઉદયમાં આવવાને ટાંપી રહેલા -અશુભ કર્મોનું તેવા પ્રકારના શુભ ભાલ્લાસના બળે સંક્રમણ કરવું પડે. પછી મૃદુ રસના કષાયમાં સંમત થઈ તે રૂપે ઉદયમાં આવે, એટલે રસને પાવર એ છે થઈ જાય, અથાત મૂળ રસ-વિપાક સ્થગિત થઈ જાય, પ્રત્યેક સમયે શુભ અધ્યવસાયના બળ પર ઉબ કષાયકર્મ, મંદ કષાય-કમ સાથે ભળતા જાય. જાગ્રુતિ ચાલુ હોય તે તેને ભેળવતા જવાનું કામ ચાલુ રહે, જ્યાં જાગૃત ગઈ કે ઉગ્ર રસવાની પ્રત્યાખ્યાનાવરણકમરૂપે તે ઉદયમાં આવવાના જ, જાગૃતિ હતી તે એ હળવા રસવાળા કષાયકર્મરૂપે ઉદયમાં આવતા હતા
સ્તબુક સંક્રમણ- ઉદયના પૂર્વ સમયે જ સજાતીય મૃદુકમાં ભારે કર્મ સંકલિત થઈ જાય તે “તિબુક સંક્રમણ કહેવાય છે. આમ વિપાક-ઉદયને નિરોધ કરીએ તો ક્ષયોપશમ થાય. એ શુભ ભાવ ટકાવવાની જાગૃતિ હેય તે જ ચાલુ રહે, કર્મસત્તાને આચાર્યપદની શરમ નથી કે આ આચાર્ય પદ છે માટે ઉદયમાં ન આવું.' એ તો જાગૃતિ ગઈ તો પેલું તિબુક-સંક્રમણ બંધ એટલે ઝટ કષાય મોહનીયાદિ કર્મ ઉદયમાં આવે જ. * આચાર્ય પણ પંચાચાર સુધા પાળે તે જાગૃતિથી આંતરિક પરિણતિ જળવાઈ રહે. આચાર્ય એ માત્ર
મા બાપ કમાન નય કાન, નાક-r
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org