________________
૨૨
નવપદ્મ પ્રકાશ
ઉ-લે,પર'તુ અર્ધ જાગ્રત જેવી નિદ્રા, અધ નિદ્રા.જેમાં આંતરિક સાયેલ શાસ્ર-તત્ત્વાનુ મનેામ થન જાણે અવ્યકત રૂપે ચાલુ હોય, અર્ધ જાગ્રત કેમ ? તો કે મગજ પર સ્વામ ચિંતા, ગચ્છચિંતા, સંઘશાસન ચિંતા, વગેરેના ભાર છે,
પાંચ પ્રકારના પ્રમાની જેમ આઠ પ્રકારના પ્રમાદ પણ છે જેવા કે ૧ અજ્ઞાન, ૨ભ્રમ, ૩ સંશય, ૪ વિસ્તરણ, ૫ રાગ, ૬ દ્વેષ, ૭ધના અનાદર, ૮ ધ`માં નિરુત્સાહ,આવા આઠ પ્રકારના પ્રમાદથી આચાય દૂર રહેનારા હોય છે.
નિત્ય અપ્રમત્ત કેમ ? તેા કે આચાર્ય સાધનામાં સદા સાવધાન રહેનારા હાય છે, આચાય શુદ્ધ ધર્મના ઉપદેશ કરનાણ જગતને આધાસનનુ એક જ સ્થાન છે.
‘નિત્ય અપ્રમત ધર્મ વઍસે, નહિ વિકથા ન કષાય ?
આચાર્ય પાસે ન મળે વકથા, ન મળે કષાય. આચાય શુદ્ધ ધર્મની જ વાત કરે છે, એટલે આચાય શ્રીજી ત્રીજી વાતમાં પડતા નથી. કેમ?
ધર્માંપદેશથી જ ખરેખરી શાંતિ-સમાધિઆશ્વાસન મળે છે.
પ્રથાડી રાજકારણની વાત કરી લે તેમાં શું અગડી ગયુ?
ઉ-લેાકાને ધર્મ તરફ આકર્ષવા માટે ીજી વાત કરે, પરંતુ એ વાત કરીને શુદ્ધ ધર્મ તરફ ખેંચી લાવવા પડે; તા વાંધા નહિ. નહિતર જો એ આવડત ન હોય તેા રાજ– કારણ વગેરેની વાત કરીને શ્રોતાના મનમાં રાગદ્વેષ વગેરે કષાય જગાવનારા અને તે મડલ સાથે પકડાવનારા અને ! રાજકથા, દેશકથા, વગેરે કરવાની જ્ઞાનીઓએ ના કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org