________________
આંચાય-પદ્મ
૧૧૯
(ii) ગુરુ ચણુની સેવા કરતા કર્માક્ષય થાય. ક ક્ષય થાય તે માક્ષ-સુખ મળે.
કર્માંનાં બંધન અણુરુની સેવા કરવાથી થયા હતા. ગુરુ ચરણની સેવા કરો એટલે ક`ના ક્ષય થાય. દા.ત. દુન્યવી માણસ માટે એના પરના રાગથી પાંચ ધક્કા ખા તા ક` મ`ધન લાગે, જ્યારેગુરુ માટે એક ધકકા ખાઓ તે ક ના ક્ષય થાય.
પ્ર૦-ભગવાન મહાવીર સ્વામીએ છેલ્લા ભવમાં કાં ગુરુ કર્યા હતા? ને તેમણે ગુરુચરણ સેવા કયાં કરી હતી કે કર્મના ક્ષય થાય?
ઉ--ભગવાને પૂના ત્રીજા ભવમાં એવી ગુરુચરણ સેવા કરેલી કે એમનામાં જબર્દસ્ત સામર્થ્ય ઊભું થઈ ગયેલુ', અને તેથી છેલ્લા ભવમાં એમણે પોતાના શુદ્ધ આત્માને પાતાને ગુરુ મનાવી દીધા. પાતે સ્વયં બુદ્ધ અન્યા અને પેાતાના શુદ્ધ આત્માની જે સેવા કરી તે ગુરુચરણ સેવા ખરાખર હતી, હજુ કદાચ ખાર્થે ગુરુચરણ સેવાવાળા પાછા પડી જાય, પણ શુદ્ધ આત્મારૂપી ગુરુની ચરણ સેવાવાળા આગળ આવી ગયા ! ગુરુચરણ સેવા પ્રમાદને અટકાવે, તે કામ તેમણે પેાતાના શુદ્ધ આત્માને ગુરુ અનાવીને કર્યું ", પ્રમાદ ટાળીને કેટલી બધી જાગૃતિ કે એક પણ પાપ કે એક પણ પુદ્ગલના વિકલ્પ ન આવવા દીધા ! આમ ગુરુ ચરણ સેવાથી સ માહુના અને સ ક'ના અંત આવે, ને તેથી મેાક્ષનાં સુખ પ્રાપ્ત થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org