________________
૧૭૬
હોય તો પદાર્થ–જ્ઞાન વિનાનું સૂર શા કામનું ? અલબત સૂત્ર ગોખ્યા એટલી જિનવચનની શ્રદ્ધાને લાભ મળે, ઉપરાંત સૂરા-પાઠ મંગળરૂપ થાય, પણ તેથી તેને બોધ ન થાય,
સૂગ તે કેવું છે?
સૂગ તે નીર ખીર ને અમૃત રૂપે વિકૃત છે. પ્રસિદ્ધ છે.
સૂત્ર તે નીર સમાન છે, અર્થ તે ખી-દુઘ સમાન છે. સંવેગ તે અમૃત સમાન છે.
(i) નીર શું કામ કરે? પ્રક્ષાલન, પ્રક્ષાલન એટલે કે એ વિશુદ્ધિ કરણ કરે છે. મનમાં સૂત્ર રટે તે મનના કચરો સાફ થાય છે. તે મહિમા છે. સૂત્રના અક્ષરોને
(ii) ક્ષીરએટલે કે દુધ પુષ્ટિદાયક છે.
પહેલાં, સૂરથી મન ચોખું થયું, હવે મન અર્થથી તગડું બને, પુષ્ટ બને, જેટલા પ્રમાણમાં શાસ્ત્રના શાસનના પદાર્થો મનમાં રમતા થાય તેટલા પ્રમાણમાં મન તગડું, બળવાન, પુષ્ટ થાય,
(ii) સંવેગ અમૃતનું કામ કરે છે, મનને ચેતના મય રાખે છે,
પહેલાં સુગથી પ્રક્ષાલિત મન હેય, પછી મન અથથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org