________________
૧૭૮
સારું ખૂમ કરો, નિરાશ સભાવે કરો, જેથી તેના સસ્કાર દૃઢ થઈ જાય. પછી સરળતા ને સુગમતા રહે.
સારી મામતની વિપરીત માઅત તે ખાટી ચીજ છે. સતત । શુ કાઈ કાઈ વાર પણ ન કરશે. કારણ કે પેલુ સારૂ નિત્ય કરશે તે મુસસ્કાર પુષ્ટ થવાના લાભ થાય, પણ નરસું કોઈવાર કરો તોય નુકશાન થાય.
પ્રશ્ન-એવુ કેમ થાય છે કે મન કરીને સારું કરતાં કરતાં નસ્સું મનમાં સહેજે આવી જાય છે ?
ઉસારી ચીજના સંસ્કાર જુગજુના નથી. નવા ઊભા કરવાના છે, એટલે મન મારીને સારું કરવુ' પડે છે. જ્યારે તરસી ચીજના સત્કાર તા વારસામાં પડેલાં છે. જુગ જુના છે, તેથી જો એ, સાવધાની ન રાખે તા સહેજે ઉદ્ભયમાં આવી પાપ-બુદ્ધિ કરાવે છે,
એકાદ વાર સારી ચીજ પણ જો સતત કરશે તે તેના સંસ્કારોનુ દ્રઢીકરણ થાય કદાચ કોઈવાર ન થાય તો તેથી નુકશાન ન થાય. પરંતુ નરશી ચીજ કોઈવાર કરશે તાય નુકસાન થાય.
અનેક વિશેષાથી સદ્ગુણાથી ચુકત એવા ઉપાધ્યાયનું સતત ધ્યાન કરો.
ગુણાનું ધ્યાન એ ધ્યાન કરનાર ધ્યાનીને ગુણવાન બનાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org