Book Title: Navpada Prakash Part 3 4
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

Previous | Next

Page 190
________________ ૧૦ માટે રાહત આદિનું ધ્યાન તેના વિશેષણે સહિત કરે, અરિહંતા મેં શરણમ એટલું જ નહિ, તેને બદલે પરમ ત્રિલોકનાથ, અચિંત્ય ચિંતામણિ ઉત્કૃષ્ટ પુણ્યસમૂહવંતા, ભવજલ નિધિ પોત વગેરે વિશેષણોથી યુક્ત અરિહંત મારે શરણ એમ ધ્યાન કરવાનું વિશેષણે તે તે વસ્તુનું સ્વરૂપ છે એટલે ધ્યાન કરતાં એક એક વિશેષણનું સ્વરૂપ મનની સામે આવી અરિહંત એ સ્વરૂપવાળા મનમાં આવે. -સમાત- . [ હવે આગળ વાંચો-સાધુપદની વાચના ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192