________________
૧૭૪
સાએ જગતની ઉપર પ્રસાદ-કૃપા કરનારા બન્યા છે, એવા રાજમાન રાજેશ્રી ઉપાધ્યાયનું હંમેશા પણ ધ્યાન કરે.”
ભવ્યાત્મા કૃતથી કેમ રંજિત થાય છે? તો કે સૂર અને તેના અર્થ સંવેગમય છે. સુત્તસ્થમય એટલે શ્રત તે સૂત્રમય છે, ને અર્થમય છે. આમ તો શ્રત એ આગમ સૂત્રો છે. કિન્તુ સૂરામાં અથ ભરેલો છે; જેમ દૂધમાં સાકર ભળેલી હોય તેમ સૂત્રમાં અર્થ ભળેલો છે; તેથી શ્રત અર્થમય પણ કહેવાય, સૂર અને અર્થને વાગ્ય–વાચક ભાવ છે. અભિધેય-અભિધાન ભાવ છે. સુ વાચક છે, અર્થ વાચ્ય છે, સુરા શબ્દમય છે, અને એ શબ્દો અર્થનું સૂચન કરે છે. સૂચન કરે છે, માટે સૂચ કહેવાય છે. તેથી સૂર સાથે અથે જોડાયેલો છે.
સૂર અને અર્થ એકમેક જોડાયેલા છે, પદાર્થ, શબ્દ, અને જ્ઞાન ત્રણેને સંબધ છે. જેમકે
घटशब्दोऽपि घट: घटअर्थोऽपि घट:
घटज्ञानमपि घट: ઘડાને માટે પૂછે “શું છે આ ? તો કે ઘડો. તમે શું બોલ્યા? ? તે કે ઘડો. તમારા મનમાં શું છે ?? તો કે ઘડે.
આ કહેવાનો મતલબ એ છે કે સૂટમાં અર્થ સંમીલિત છે. એટલે જેમ શ્રુત-આગમ એ સૂત્રમય છે તેમ અર્થમય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org