________________
૧૭૨
હતાશા આર્તધ્યાન દૂર કરનાર હોવાથી તે બ્રાતા સમાન છે.
જીવની વિશેષતાઃ પરસ્પર ઉપકાર
ઉપાધ્યાયનો આ ગુણ આપણે પણ જીવનમાં ઉતારવાનો છે, ને આપણે બીજાને સહાનુભૂતિ આપનારા બનવાનું છે, કેમકે તત્વાર્થ સૂત્ર કહે છે કે “પરસ્પરાનુથg fીવાનામ્ અર્થાત જડ કરતાં જીવની આ વિશેષતા છે કે જી પરસ્પર ઉપકાર કરી શકે છે, ગૃહસ્થ સાધુને આહારાદિનું દાન કરી સાધુના સંયમ-જીવન પર ઉપકાર કરી શકે છે, ને સાધુ ગૃહસ્થોને ઉપદેશ આપી એમના પર ધર્મ-જીવનનો ઉપકાર કરી શકે છે. દુઃખમાં તવ સમજાવી સમાધિ-શુભધ્યાન આપવાને ઉપકાર કરી શકે છે. આમ જોઈએ તે દેખાશે કે
માનવ જીવન અંગત જીવન ઉપરાંત સામૂહિક જીવન છે, સંઘ જીવન છે.
એકલા પડે જંગલમાં રહેતા હોય તેને અન્ય વિચાર કરવાને રહેતો નથી. પણ સમૂહમાં રહેવું છે તો તે સ્વસ્થ કેવી રીતે રહેવું એજ વિચારવાનું છે.
ત્યાં મૈત્રી આદિ ભાવના ઉપયોગી થાય છે. પિતાના વૈયક્તિક અંગત જીવન માટે તો પોતાની સામે આદર્શ આ લંબન રાખવાનું; દા. ત. ત્યાગ-તપ માટે ધન્ના અણગાર જેવાનું જીવન નજર સામે રાખ્યા કરવાનું છે, પરંતુ સંઘજીવન માટે તો બીજા માટે મૈત્રી-કરુણા-અમેદમાધ્યસ્થ રાખવાના. બીજાની ન્યૂનતાથી આપણે દીનહીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org