Book Title: Navpada Prakash Part 3 4
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

Previous | Next

Page 184
________________ ૧૭૩ ન મનીએ, આપણી ન્યૂનતામાં આપણે સતાષી ન બનીએ. સંઘજીવનમાં પાતે જો ડીપ્રેસ્ડ નિરાશ થઈ જાય તા તે સંઘને ઉપયોગી ન થાય. ત્યાં તો એ જ વિચાર કરવા કે દ્રુ સંઘની ગમે તેવી પરિસ્થિતમાં પણ પાતે સ`ઘને કેવી રીતે ઉપયોગી થાય !” સઘમાં આમ બગડી ગયું છે, તેમ : જ અગડી ગયું છે, ટ્રસ્ટી આવા છે, શ્રીમતા આવા છે, શિક્ષકો મગડી ગયા, સરકાર બગડી ગઈ.... વગેરે અખાળા કાઢયેથી શું વળે? ઉલ્ટુ એમાં પેાતાના દ્વિલમાં નરદમ દ્વેષ ગુસ્સા ને અહંકાર પાષાય છે, તે સામાનુ" સંઘનું' કશું' ભલે કરી શકતા નથી. એટલે એ અખાળા વગેરે સદંતર બંધ કરી પાતે સઘને ક્યાં કેટલા કેવી રીતે ઉપયોગી થઇ શકે એજ જોવાતુ કરવાનુ છે. - ઉપાધ્યાય જગતના માંધવ સગા અને જગતના ભ્રાતા છે.' એ ગુણમાંથી આ શીખવાનું છે કે સંઘ્રજીવનમાં બીજાને નકર આશ્વાસન હૂંફ અને સહાનુભૂતિ આપનારા અનીએ. કાવ્ય ' सुत्तत्थ - संवेगमयस्सुपणं संनीर खीरामय विस्सुपण । प्रीणति जे ते उवज्झायराए झाएह निच्चपि कयप्पसाए ॥' • અર્થાત્ વનાયી સમ્યક્ નીર્ સમાન મય, અને પુષ્ટિદાયી દૂધ સમાન અર્થામય, તથા અમૃતસમાન સવેગમય તરીકે પ્રસિદ્ધ શ્રુત-આગમ વડે જે ઉપાધ્યાય રાજા ભવ્યાત્માને ખુશ-જિત કરે છે, અને જે કયપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192