________________
૧૫૧
માણસ કરેડની સંપત્તિ આપી શકે, રાજા રાજ્ય આપી શકે, પણ એ બધુ તો જીવનના અંતે ખૂંચવાઈ જાય એવી નાશવંત સંપત્તિ છે, ત્યારે જ્ઞાન-સંપત્તિ તે અમર સંપત્તિ છે. ધન સંપત્તિ પરલોકે સદગતિ અપાવનાર નથી, જ્ઞાન-સંપત્તિ પરલોકે સદ્ગતિ અપાવનારને પરલોક સુધારનાર છે. ધન સંપત્તિથી રાગદ્વેષ વગેરે દોષો ઊભા થાય છે, ત્યારે જ્ઞાન સંપત્તિથી રાગદ્વેષ વગેરે દોષ નિર્મૂળ થાય છે.
ધન-સંપત્તિ તે ઝેરી લાડ સમાન છે. જ્ઞાન-સંપત્તિ તે અમૃત કુંભ સમાન છે. ધન-સંપત્તિથી કષાયોધતાને વિષય-લેલુપાત આવે, જ્ઞાન સંપત્તિથી સમતા ને સ્થિરતા આવે,
આવું જ્ઞાન-દાન કરનાર ઉપાધ્યાય-જે જગતમાં કિઈ માનવી મેટો ઉપકારી નથી માટે
જન-પૂજિત” તે ઉપજઝાય સકલ ઉપાધ્યાય બધા લોકો પૂજ્ય છે, કારણ કે વિજ્ઞાન ૪ પૂનત્તે વિદ્વાન જ્યાં જાય ત્યાં વિદ્યાને ચમકારો એ બતાવે કે બધા તેને હાથ જોડે! - પ્ર—ધનવાન જ્યાં જાય ત્યાં ન પૂજાય? તે પૈસા ઉછાળે તો?
ઉધનવાન મૈસા ઉછાળે તો તે દાન પૂજાય છે, ધનથી નહિ. વળી દાનથી એ પૂજાય છે જેને દાન મળે એનાથી પૂજાય છે, બધાથી નહિ પણ વિદ્વાન બધાથી પૂજાય છે, મેટા રાજાથી પણ પૂજ્ય છે કેમ કે એની વિદ્યાથી બધા આકર્ષાય છે. પૂર્વના કાળમાં વિદ્યાનું માન હતું. મોટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org