________________
૧૫૦
સુપ્રસાદનો લાભ થાય છે. ઉપાધ્યાયને નમસ્કાર કરીએ એમાં ઉપાધ્યાય શાસ્ત્રજ્ઞ અને શાસ્રદાતા હેાવાથી શાસ્ત્રજ્ઞતા અને શાસ્રદાન આદિ સુકૃતની અનુમાદાન થાય છે. સુકૃતમેાદના એ સુકૃત શ્રીજ છે, એમાંથી સુકૃત પાક નીપજે. એ મૂળ ઉપાધ્યાયનો જ પ્રસાદ કહેવાય. નમસ્કાર એ જ્ઞાન-પ્રાપ્તિનું પ્રથમ પગથિયું છે. દા. ત., પુસ્તક લઇને ભણવા બેઠા, તા પહેલાં પુસ્તકને નમસ્કાર કરવા જોઈએ. પૂસ્તકને હાથ જોડી માથું નમાવી તમે। સુચન્ન નમે નાસ્તા કહેવુ જોઈ એ તપસ્યા કરવી છે તેા પહેલા તપ-તપસ્વી નમસ્કાર કરવા જોઇએ. નમે। તત્રÆ નમા તવસ્ત્રો, નમસ્કારથી વિનય થાય છે. માટે સિદ્ધચક્રવર સેવા કીજે એ સ્તવનમાં પડિત પદ્મવિજયજી મહારાજે કહ્યુ ને તે તપ નમીયે ભાવ ધારીને ભવસાયરમાં સેતુ” આમ ઉપાધ્યાયનો નમસ્કાર કરવાથી તેમના વિનય થાય છે અને એમની કૃપા મળે છે;
(
કાવ્ય-સૂર્ખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પાહાણને પવ આણે. તે ઉવજ્ઝાય સકલ જન્મ પૂજિત સૂત્ર અર્થ વિજાણે રે ભવિકા,
ઉપાધ્યાય મુખ શિષ્યાને વિદ્યાના પ્રભુ નીપજાનરા વિદ્યાના જ્ઞાનના સ્વામી બનાવનારા છે.આ જાણે પાષાણ પથ્થર પર પલ્લવ અંકુર ઉગાડવા જેવુ કામ કરે છે. વળી તે અધા સૂત્રો અને અર્થને જાણે છે તેથી સકલ જનથી પૂજિત છે. જેમ અરિહંત પરમાત્માનો એક ગુણ ઉત્કૃષ્ટ પુણ્ય છે, તેમ ઉપાધ્યાયના ગુણ ઉત્કૃષ્ટ દાન છે. ઉપાધ્યાય જેવું દાન કરે, તેવું દાન જગતનો કોઇ માનવી ન કરી શકે, ધનાઢય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org