________________
૧૬૧
સ્વા
ધની નવ નવી વાત આવવાથી સ`વેગ વધે છે. ધ્યાયથી સવેગ વધે છે એટલે કે ધમ રાગ વધે. આરાધનાના રાગ વધે, આ ધા સંવેગ છે. સ્વાધ્યાયથી સંવેગ વધે છે. માટે સ્વાધ્યાયનું પ્રાધાન્ય છે, વિશેષતા છે. તેથી ઉપાધ્યાય તપ ને સ્વાધ્યાયમાં હંમેશાં રકત રહે છે. હુમેશાં રકત એટલા માટે કે જ્યાંસુધી ક્ષાાપમિક ભાવમાં છીએ, ત્યાં સુધી ઔયિક ભાવાના આક્રમણ સાથે ઝઝુમે છે,
એટલે જ્યાં ક્ષાયાપરામિક ભાવ જરાક મેાળા પડયા કે ત્યાં તરત ઔયિક ભાવ આત્મામાં ઊતરી પડથા સમજો
ઔદિયક ભાવ’ એટલે માડુનીયાદિ કર્મોના ઉદ્ભયના ભાવ. એમાં કામ-ક્રોધ-લેભ વગેરે જાગતા રહે.
* ક્ષયાપમિક ભાવ' એટલે માહનીય-જ્ઞાનાવરણ આદિ કમ ખાઈને ક્ષમાધિ સમક્તિ આદિ ગુણ પ્રગટ થાય તે.
તેથી ક્ષાયેાપમિક ભાવ કયારેક માળા ન પડે એ માટે હંમેશા તપ સ્વાયાયમાં રકતતા જોઇ એ.
દા.ત. ભગવાનની સ્તુતિ કરી, વીતરાગ પર રાગ વધ્યા, સવેગ વા સમ્યક્ દન વધુ નિળ થયું, એટલે ક્ષાયેાપમિક ભાવ વધ્યા પરંતુ સમ્યકત્વને નિમળ કરનાર જે અદ ભક્તિ છે, તે પત્યા પછી હવે જો ખીજા શુભ યોગમાં દાખલ ન થાઓ તે પ્રમાદના અશુભ યોગમાં ઔયિક ભાવ આવી જાય. પણ નિર તર સ્વાધ્યાયમાં રહીએ તા ચેપસમ બન્યા રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org