Book Title: Navpada Prakash Part 3 4
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

Previous | Next

Page 177
________________ (અહીં વાચનામાં એક પ્રશ્ન ઊઠયો કે, આ બધું વર્ણન આવે છે તેવું આજે ગુરુમાં કયાં દેખાય છે? જવાબ એ છે કાળાનુસારે ગુરુનાં લક્ષણ જેવાં કાળાનુસાર એટલે મનનું બળ, સંઘયણનું બળ, વગેરેનો ભાસ થયે છે, તે ઉત્કર્ષ ન હોય, પણ એ જેવાનું કે કાળાનુસારે અંશે તેમનામાં છે કે નહિ? તે રીતે જોઈએ તો ગુરુમાં ઉત્કૃષ્ટતામાં ઓછાશ જોઈ ગુરુ પર અભાવ કરવાનું ન થાય તેમ “આજે આવા આચાર્યો નથી. સાધુઓ નથી..આવું આવું કહેવાનું મન ન થાય; એવો અભાવ ન થાય, કેમકે એમ કહેવામાં શાસન આચાર્ય વગેરેને અપલાપ છે. તેથી આપણે સદભાવ રહે એટલા માટે એમ વિચારે કે વર્તમાન કાળે બળ-જ્ઞાન-સવ ઓછું થયું છે, તેથી એના પ્રમાણમાં શાસ્ત્ર વાતે મળે, બાકી કરવા જેવું વાસ્તવમાં આ છે કે આપણે ફક્ત આપણી પોતાની વ્રત-નિયમ આદિની આરાધના માટે પૂર્વના આદર્શો સામે રાખવા. પિતાની આરાધના જેવી, એ કેમ વધે એનું જ ધ્યાન રાખવું, (i) કેણુ શું એાછું કરે છે, શી ભૂલ કરે છે, તે તરફ દષ્ટિ ન નાખવી. (ii) આપણે આપણું આચરણ માટે–ઉત્કર્ષ માટે પૂર્વ પુરુષોના આદર્શ સામે રાખી આરાધના બળ વધારવું. | (ii) બીજાને માટે કાલાનુસાર જેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192